________________
૩૫૩
શેઠ મોતીશાહ એ તે હમારે વારશ વસુલ કરી લીએ બી. હમએ હમારે છોકરો ભાઈ ખીમચંદને નામે ધન તા. વેપાર ભાઈ અમરચંદ ખીમચંદ દમણી સાથે કીધે છે તે ધન હજુર ચાલે છે. ભાઈઅમરચંદ ખીમચંદની કુમપની તેનાં નામેથી પણ એ રાશના ચેપડાં જુદા છે. ભાઈ અમરચંદ ખીમચંદની કુમપની ને નામના તેને શર હીસાબ શાલ ૧૮૯૦ના આશો વદ ૦)) વા. સુધી કીધે છે ને એ પેઢીખાતે આજ દિન સુધી હમારા રૂ. ૭થી ૭ લાખને આશરે ન ધારૂ છુ તે સરવે નફો ભાઈ ખીમચંદ વી. મેતીચંદ અમારે વારસ વસુલ કરી લીએ શહી–બી. શ્રી બંગલા ખાતે શા. નાનજી જેકરણની પેઢી છે તે પેઢી મધે હમેએ હમારે છોકરે ભાઈ ખીમચંદ વી. મોતીચંદને નામથી પાંતી રામ ૯ અંકે રામ નવની રાખી છે તેને સરવે હીસાબ શા. ૧૮૮૭ના આશો વદ ૦)) વારા સુધી કીધો છે તે મધે ભાઈ ખીમચંદ વી. મેતીચંદને નામની પાંતીને નફના ૨,૨૦,૦૦૦) અંકે રૂપીયા બેએ લાખ ને વશ હજારને આશરે છે તે હમેએ એજ શ્રા, કલકત્તાની શા નાનજી જેકર ણને નામની પેઢી મધે હમારે છોકરે ભાઈ ખીમચંદ વી. મેતીચંદને નામથી જમે કરાવેલા છે તે વાર પછી પણ વેપાર એજ રીતેથી રાશમાં શ્રી કલકત્તા ખાતે ચાલુ છે તે મધે હમે ધારું છું જે હમારી પાંતી હમારા છોકરાને નામની બીજે નફે રામ ને હિશાબેથી રૂ. ૭૫૦૦૦) અંકે રૂપીઆ પનોતેર હજારથી તે રૂ. ૧). લાખ સુધી થયે હશે તે સરવે હમારે વારશ વશુલ કરી લીએ શહી–બી. વાણુ ૨૩