________________
ઉપર
નામાંકિત નાગરિક જે ભાઈ ખીમચંદ વી. મોતીચંદને હાથે ચિતે હોએ તે તે પરમાણે આપવુ. લેવુ રાખે શગા વાલા સાથે પણ હમારા શગા વાલા મધેથી કેઈની સાથે શલા તા. મીશલત લીએ નહી તા. તે લેકે સાથે વેપાર ધન પણ ભાઈ ખીમચંદ વી. મોતીચંદ દેકડા ૧) ને કરે નહી–
૪ રકમ–ચેથી–શ્રી પરમેશર ના દેખાડે ને જે હમારી કજા બનીચ પછી માશ ૧૩ અંકે માશ તેરમો હમારી પેડીનું જે કાંઈ અશલ શા. અમીચંદ શાકરચંદના નામની પેઢી ચાલતી હતી તેવાર પછી ભાઈનેમચંદ અમીચંદને નામે પેડી ચાલી ને હમણ હાલ હમારા નામની શા. મોતીચંદ અમીચંદને નામની ચાલે છે એ તણે નામનું અતરે તા. દેશાવરે મધે લેણું છે તે સરવે ભાઈ ખીમચંદ વી. મોતીચંદ વસુલ કરે ને તેજ પરમાણે શરવેનું દેવું આપે–બી. હમેએ શા. અઠેશંગ કેશરીસિંગની પેડી સાથે રાશમાં ધન કીધે છે તે હમારે આંગતને નામથી કીધો છે ને તે મધે હમારી પાંતીએ રૂપીઆ ૯૦૦૦૦) અંકે રૂપીઆ નેવું હજાર ને આશરે નફે છે તે કાંઈ હમારી પેડીના દફતરમાં જમે નથી તે હમારે વારશ વસુલ કરે ને એ હમારી પાંતીનાં નફા મધેથી પાંતી રામ ૪) અંકે રામ ચારની હમેએ ભાઈ અમરચંદ ખીમચંદની કુમપનીની રાખી છે તે એ લોકોને હમારે વાર જમે આપે શહી–બી. ભાઈ મકનજી નાનજીને નામની પેડી શ્રી મુંબાઈ મધે છે તે પેડી મધે હમારા અગતની પાંતી રામ ૮) અંકે રામ આઠની છે તેથી એ પેડી મધે જે કાઈ નફો છે એ