________________
૩૬૦
નામાંકિત નાગરિક
શેઠ ખીમચ'દ મેાતીચંદનુ... સિયતનામું. ( વીલ )
શ્રી ગોડી પારશનાથજીની કરપા હાો શ્રી મુંબાઈ મધે સં. ૧૯૨૫ ના શ્રાવણ વદ ૧ વાર સામ તા. ૨૩ મી એગસ્ટ ઇંગ્રેજી લી. શા. ખીમચંદ મેાતીચ' શ્રી મુંબાઈના હીંદુ રહે વાશી જ્ઞાતે વીશા ઓશવાળ, જત હું માહારી હૈયાતીમાં માહરી અલ હુશીઆરીમાં સવે વાતે શામેતીથી આએ માહારૂ છેલ્લુ વીલ ઈયાને વશીઅતનામું કરૂ' છું. જ્યાં સુધી હું ને શ્રી પરમેશ્વરજી હયાત રાખે ત્યાં સુધી હું પોતે માહરી સરવે માલ મીલક્તના ને આસાસુલખે તેના ધણી છું માંહએત કરીએ પણ માહરી કા રજાએ આએ માહરા વીલના લખાણ મુજબ ચાલવું, તેના સરવે અખતીર માહરી ધણીઆણી નામે ગુલાબખાઈને આપુ છુ. તથા એવણુને માહરા વીલના એકેજીકીઉટર તથા વારસ ઠરાવીએ છે તે મહારી હઇયાતી ખાદ માહરી ધણીઆણી નામે ગુલાબખાઈ મહારી સરવે ઈસ્ટેટ તથા માલ મીલકત જીજરીઆન વિગેરે સરવે પેાતાના સ્વાધીનમાં લેવુ' ને નીચે લખ્યા પ્રમાણે કરવુ' તેની વીગત.
૧. પહેલું એ જે શ્રી મુંબાઇના કાટમાં માહરૂ' ઘર છે તે શા. માતીચંદ્ર અમીચંદના નામ ઉપર કલેક્ટરને ત્યાં છે તે ઉપર આશેસમેંટનેા નબર ૧૦૪, ૧૦૫ છે તે ઘર માહરી ધણીઆણીના સ્વાધીનમાં રહે અને તેનું ભાડું આવે છે તેમાંથી પોતાના ખરચ ચલાવવા તેના કુલ અખત્યાર તેવણના છે તે સીવાય તે ઘરના ભાડાંમાંથીશ્રી પાલીતાણામાં અમારા મુરબ્બીજી શેઠ માતી' અમીચંદ્રની ખધાવેલી ધરમશાળા છે તેમાં