SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ નામાંકિત નાગરિક બીચારા આ અશીલ શેઠીઆની બેહ આંખનું તેજ બી તદ્દન જતું રહેલ હતું. તેની મુસીબત સાથે પિતાની ઉમરના ૬૫ વરસ સુખ તથા દુઃખમાં પુરાં કરીને સંવત ૧૯૨૫ ના સરાવણ વદી ૧૦ ને બુધવારે પોતાની મુરદાલ દેહ અગણના પ્રેરાઈને સપુરદ કરી છવને વઈકુંઠ તરફ લઈ ચાલેઆથી માનવંતા મેતીશાહ શેઠનું એટલુંબી નામ લેણું ખતમ થઈ પડે કેમકે આ મરહુમ શેઠની પીથથી પરથમ થએલી અઓલાદ આગમજથી જ રૂખસદ પામે આને લીધે. આ માપુરૂસના પુણવંતાં કામની કેટલીક નિસાણી શેવાએ તેમનાં વશીલાની વરધી કાજે હવે તે કેઈજ બાકી રહેલું નથી. અજબ છે આ ફરતા જમાનાની ચાલ, ભલા લોક પર નાખે છે મહાતમની જાલ ૧ સબબ એ જ છે હીંઆ માહરે કહેવાનું નથી, કોઈબી જગમાં સલામત રહેવાનેજ નથી. ૨ આવે આંચ તે અંતે તે જવાને કાજ, | સરીમંત કાલે તે દુખીઆરે આજ. ૩ પણ ધરમીની રેહવી તે જોઈએ નીરાણ, વસીલાથી જગમાં જણાવાં પીછાંણ. ૪ જહાં કુદરતથી ઉતરે છે ગેબીના, તાંહાંથી દોલતને નામેબી થાઓ છેના; તેહ હાલ સઉનીસનમુખથે, મોતીશાહના વઊંસમાં કોઈ ન રહે. ૫ જેને ઘેર દલત ને જુહલતાંતાં વહણ, તે સાથે જગમાં મેલવેલું માન; વલી ધરમીપણામાં ગણાએલાપુરા, દયા દાનમાં કવચીત હતા અધુરાં. ૬ તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ, જમાનાને એ તે કેવાં વેરાગઃ ગયા તારે દેલત ને બેટે મુકી, જમાનાની ગીરદસે દીધે સુકી. ૭ વઊંસમાં હવે કોઈ રહેઊ નહિ, કીરતી જ તેનાની દીપતી રહી; સખાવતના કામો જે કરતે રહેશે મરણ પછે સઉ તેને વાહવા કહશે. ૮
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy