________________
શેઠ મોતીશાહ
३४६
ણમાં સંવત ૧૯૧૦ ના વઈસાક સુદ ૧૫ ને શુકરવારથી દર ટકા ૧૨ લે . અને બીજો હફતે સંવત ૧૯૧૧ ના વઈસાક વદી ૩ ને શનીવારે ટકા લા લેખે મલી કુલ ટકા ૨૦ ) લેખે ચુકાવી દીધા હતાં. આ બેંધ લેનાર ખચીત કરી વીસેસ દલગીરી એટલીજ દેખાડેય કે તેની નાકેસ કલમથી શેઠ ખીમચંદભાઈની કારકીરદી વીસે કાંઈબી સારાસ વરતાવનારા એક ખરા મુરબીના અસરાફ દીકરાને છે કે પોહચેય તેનું દરદ હઈડે ધરી હીં લીધી છે કે જે ઉપરથી તેવા મતલબીઆનાં ફરેબમાં કેઈ સાહેબ ફસતા હાએ તેનાને આટલી સાહુચેતી કામ આવે. નેંધ લેનાર પાર નીકલી સખેઆ નથી. પણ બીજા હાથ ઉપર લગાર સંતે રાખી પાંમેચ કે હાવી રીતની ખરી કેફીઅત હવે પછે. બાપીકી આઇતી દેલત મેળવનારા ભેલા સાહેબને વાસને ચાણક ભરેલી એક ચેતવણી થાય અને તે ઉપર જેબી સાહેબ સારાં ધનથી લક્ષ આપતાં રહેશે તો તેમાંથી અઈનદે તેઓ ફાએજ મેલવી સખશે.
મોતીશાહના અપાર પુન આડે આવેઆને લીધે જે કે ખીમચંદભાઈ હસતકની સઘલી મીલકતો તેમનાં દેવા માટે તરસતપણામાં સંપાઈ ગયા છતાં સાંભલે આ મુજબ સરવે માંગનારાઓની મનજુરીએતથી કટ મેહલા બજારગેટના મેહલામાં આવેલી મેહટી હવેલી તથા ભેએખલાના દેરડાંના એક માંહેલા એક બંગલે આ સાહબના પસણુ સારૂં તેમને ભેટ દાખલ મલેએ હતો અને તેથી કરી નાદારીમાં સપડાએ આ પછેની જફા પામતી જીદંગીના બાકી દાહાડા બંગલામાં રહીને ઘેરનાં ભાંડા ઉપર સંતેસ પકડી ગુજારવાનું તેણુને બની આવેલું હતું. દરવીયની ખુહાર ઉપરાંત દેહના દરદમાં પાછલથી