SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ નામાંક્તિ નાગરિક જહાંસુધી ખુલંદ રહેએ તાંહાંકલીતેા સાહુકારી રીતના સુધા વેપારવણજના કામમાં તેવણુ ફતેહમદ ઉતરતા જણાઅંઆ પણ તેની સાથે નાસકારક સટાની સેાડ સાધીને તેજી મઢીના ફાટની ખુરી રમત પર ફરવા માંડેઊં, તારથી લક્ષમી માતાનું દીલ એક તે કચવાટ પકડતું દેખાવા લાગુ કે જે વખતપર ખીજા વેપારીએ ખરા રોજગારમાં નફે-હાંસેલ કરે. એટલુ નહિ પણ પેાતાને હાથ રાખેલા બાપીકો રાજગાર ખી ખીગાડતા ચાલે તે ઉપર આ અસીલ તોખમના મહાપુરૂષથી અવતરેલા પુતરે કાંઈ જ લક્ષ નહિ આપતા કાચી સહમજના કેટલાક મુધીઆ અકરમીએના હાથ પર એક રમકડુ થાઈ બેઠાથી સીતારા જારે કમબખતીના ઘેરમાં આવેએ તારે રૂડી સલાહ આપનારા સાહેાની પરથમ જામેલી અગમચેતી હેઠલની કવીતા મુજબ આલમમાં આસકાર થાઈ. જેમ વખત ગએલા પાછા આવે નહિ તેમ ફ્રેલી બુધીમાં તે ફાવેઆ નહિ. મરહુમ શેઠ મેાતીસાહના મેહુલા વેપાર બીજા દેસાવા કરતાં ચીન ખાતે સરવેથી ઘણા માટા હતા. અને તે કામ માટે તેઓએ બે અથવા તરણ ઇમાનદાર આડતીઆએ બી થેડવી રાખેલા હતાં જેઓ માંહેલા ઉપર જણાવેલા ગરહસથની ચાકરીમા આએ નોંધ લેણાર હાએઆથી તે નીસચેપણે કહી સખેંચ કે તેથી કરી એકબીજાને અરસપરસ લાભખી મલતા હતા પણ જારથી વહીવટની લગામ ખીમચંદભાઇને સવાધીન થાઈ તારથી તેઓ ઉપરાંત બીજા ગણાક આડતીઆએ તેનાએ વધારી મેલીઆ હતા વીશે તેા કાઇની કસી જબરદસતી ચાલી સખેંચ નહિ. કેમકે ઘણીએ વખતે હેવીખી નેમ રાખેલી હેાએ કે તેમના હાથથી ઘણા જણાઓને રાજી મલે, પણ આ વાત પર ધેઆન
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy