________________
૩૪૫
શેઠ મેતીશાહ લોકની ગીરદી છતાં એકને ખાધા પીધાનાં સુકાલ સાથે સરવે સંણસ પામે અને બીજું એ કે ઘચ મેલાવડાથી પરમેસવરની કરપા એટલી ઉતરી હતી કે-કેઈને જાતને તથા શરીરને કશી હરકત પહોંચી નહોતી સીવાએ સંઘ કાહુડી લઈ જણારા શેઠની મહેરબાંણ માટેશ્રી જેવી કુદરતી બનાવથી તે પવીતર મકાંણમાં સવરગવાસ પામે હતાં. બાકી સરવે લોકે પ્રેમ કુશલતાથી હસતે મેહડે પોત પોતાને મકાણે પાછા ફરી વલેલા સાંભલેઆ છે.
સીપાઈ પાસે તેજી અથીઆરની સાથે વાતની કલા હોવાથી રણમાં જેમ સુરાપણુનું માન તે મેલવી સકે છે. તેમજ વેપારીને પાસે તેવાં કામની કુનેહ તથા ગણતરી જેવા મજબૂત અથી આજે જે ગણાએ છે. તે સચવાઈ રહેલાં હોએ તારે જ તેના રશીલા ફલ ચાખેઆમાં આવે છે. પણ આ શેઠીઆને સઘલે અવકાશ ભગતી પુજામાં રોકાએ આને લીધે વેપાર વણજના વિચારની ગેરહાજરી જામેઆ ઊપરથી મરહુમ શેઠ મોતીશાહના ઘણજ હેતુ મીતરો તથા ખેરખાહ શેવકેએ બેહલા વેપારમાં પડેઆ કરતા હાથ આવેલા દરવી અને વીઆજ વટાવથી ખીલવી રાખવાની રૂડી સલાહ તેમને આપી હતી. જે વાત આ ખીમચંદભાઈના હકમાં જે ખરેખરી ગુણગારી હતી તેને આસંથાસે ભમતા કેટલાક મતલબીઆ
એ પિતાના હાથમાં ચરવાનું ખેતર આવેલું જતું રહેવાની ધાસતીથી સવીકારવા દીધી જ નહીં અને બની તેટલી યુકતીઓ વાપડીને તેવી સારી સલાહ આપનારાઓના સબંધમાંથી શેઠીઆને અલગના અલગ રાખતા રહે. ખીમચંદભાઈને શીતારે