SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મેાતીશાહ ૩૪૭ લગાર પેાંહચાડવું જોઈતું હતું કે જેમ મુહુમલક માલ પર ચુંટણ હાથ વેહે ચાઇ જાએ તારે તે વેચવા ઉપર સરવેને ઉતાવલ થાએ. અને તેથી અને એમ કે તે માહલા એકાદી આડતીએ ધણીનું સારૂં જાણી તેહવા કોઈ સમની વકીએ થાભેએ હાએ તા તેની ધારનાં કવચીત પાર પડે જ નહિ માટે તે કરતા તે બેહતર એજ કે તેહવું બેહલું કામ જેમ અને થાડેજ હાથ જવું જોઇએ. જેમકે તેહવા વખત ઉપર આપણાં હીંદ્રી ઉમરાવ નેક નામદાર મરહુમ સર જમશેદજીના સરવેથી ઘણુંાજ માટા વેપાર તાંહાંની માતરે એકજ નાંમીચી પેડેડી પાસે જતા હતા તેમાંથી તેનું રૂડી પરિણામ તે સાહેબ જોતા હતા. તેહવાં જ પગલાં ઉપર એ સાહેબ શ્રી ઉસતવાર રહી ચાલેઆ હાત તે પેાતાના પીતાં કરતાં સરસ તા નહીં જ પણ તેટલી નામવરી ખચીત મેલવી સખતે પણ ઉપર જણાવેઆ મુજબના કેટલાક મતલબીઆએ પેાતાનાં ખીસાં તર કરવા માટે તેમની આસેપાસે માંખીની પેરે ભમતાં ફરતાં હતાં. તેથી તેમનાં ઢાંમના અતીસીઅ બીગાડા થાતા રહે જે વીશે હુમા ભુલતા નહી હાઇએ તે ચીનમાં હમારી હાજરી અસતાં એક કુકણી મુસલમાન જે ધનુષ્કરી કાઈને તાંહાં અસલ બુટલેરપણામાં હશે. તે પરશુટન માલના ટુંક ધનધાસર તાંહાં આવતા હતા જેને કાવાર અફીણની પેટી તા શું પણ તે મહેલી એક ગેાટી વટીક નજરે જોએલીજ નહિ તેહવા એક ખાણકાટી ઉપર કોઇ મુસાંમર્દીઆની ભરભલાંમણ પાંહચે આથી આ ખીમચ દભાઇએ ભાલાઈપણે એકી રકમે એકજ વાંહાંનમધે મુંબઈથી માલવી અફીનની પેટી ૨૦૭ અને તેટલી જ રકમ અગાલી અફીનની
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy