________________
૩૪રે
નામાંકિત નાગરિક
લાગુ પાડેલા વેરાને હસાબ આપેલા રૂા. ૯૩૬૦) પસુપરાંએના પાલણ માટે આ શેઠીઆ તરફથી થાએલી સખાવતના રૂ. ૭૦૩ર૦) ઉપરાંત હાવું માહતરત ઘરમખાતું ઉભું કરવાની જે કાલજીથી કેસેસ લેવાઈચ તે લાખ રૂપીઆથી બી વધારે કીંમતની વખણાઈને આજે લગભગ ચાલીસ વરસની ઉંમરે આવેલું જેવી આબાદ હાલતમાં દેખાયેચ તેવું જ તે ઘણી લાંબી મુદત નીભેઉ રેહસે હેવી તેની સ્થીતી ઉપરથી આશેઆ રખાએ છે. જણાવના સમાસ માટે હઆનું મકાંણ જારે અગવડ ભરેલ માલુમ પડેલ તારે છાસટી માંહેલાં ચમારગામમાં પિતાની બેહેલી જગે હતી તે પણ આ સાહેબે સખી દીલથી ચંદકાલ સુધી બખસીંદા કરી તેઓની સગવડ સાચવી આપી છે. આ સરીમત શેઠીઆએ સકમાઈથી સઘર કીધેલા દરવી મહેલ મોટે ભાગ પરજા ઉપીયેગી ધરમના કામ માટે વા પડેલો જે સંભલાઓ છે. તેની કેઈકસ ટીપ કદાપીહમારે હાથ આવી હતી તે તે કીરતીના આભુષણથી આનેધને સારે સીનગાર થાઈપડત પણ તેટલી ખુટને લીધે તેમની નેકનામીમાં કસીએ ખાચ નહી જોતા જણાવીએચ કે પોતીકા ખુદ ધરમનાં માનખાતર ભરતી માટે કેટલાક મહાભારત મકાણે (જે સરાવકેનાં અપાસરાને નામે) આ ટાપુ ખાતે એલેખાતા ધરમના મકાની ટીપમાં દાખલ થાએલા છે. તેનાએ બંધાવેલાં હજી સુધી, તેમની ગણતના લોકેને સભા આપતાં સલામત રહેલાં છે એ ઉપરાંત પાલીતાણામાં સરાવક લકે તથા તેઓના ગેરજીઓના ઉતારા માટે રૂા. ૮૬૦૦૦) ખરચીને સંવત ૧૮૯૭ ની સાલમાં એક મુસાફરખાન બાંધી આપેલું હતું અને તે પછે તાંહાંના