________________
શેઠ મેાતીશાહ
૩૪૩
પહાડ ઉપર દેરાસરજી માંધવાના આરંભ કીધે જે તઈઆર થવા આવેઆ તારે તેની સથાપણા-પાતે જાતે જઇને કરવાની મોટી ઉમેદ જે ધારેલી હતી તેમાં કુદરતી હરક્તથી એકાએક ખીમાર થાઈ પડતાં જ અજલના કાશદ આવીને હેવીતા તાકીદ કરવા લાગ્યા કે પેાતાની સુભ મતલબ પુરી પાડવા જેટલાખી અવકાશ મેલવેઆવનાં સરજાએલી હૈાનારતને આધીન થઈ સંવત ૧૮૯૨ ના ભાધ્રુવા સુદી ૧ ને રિવવારે ૫૪ વરસની ઉમર માટી હારમન તથા જાહેાજલાલી સહીત ગુજરીને સદા અખઈ રહેવા માટે વઈકુ તરફ શીધારેઆ. આ મરહુમ સાહેબે પાતાના સઘલા સગુણાની સાથે હઈઆતીની છેલ્લી ઘડીએ એક પુન ભરેલું મહાભારત કામ હેવુ* તા બજાવેઉં હતું કે તેમની સંગાથે લેણદેણ કરનારા તથા ઘરના માણસે વગેરેના ખાતાએ તપાસતા જે જે સખશે! આપી નહિ સખે તેહવા ઘણાક લેાકા ઉપર પેાતાના લેણાં નીલતા જણાએઆ તારે તેટલાં ખાતાએ (જેમાં હિંદુ પારસી મુસલમીના તથા ખરીસટીઅનેા ખી હતા) સદરા કાલ સુધીના અભરામ ફુલનદાવાની રૂહે પેાતાની હજુરમાં માંડી વલાવે કે પાછલથી તેમના વારસનાં કસા દાવા તેહવા અશક્ત ઉપર કવચીત રેહજ નહિ અને તે સરવેના સરવાળા જારે લેવાએએ તારે શાંભલવા મુજબ લગભગ એક લાખ રૂપીઆથી ખી વધારેની રકમ હઈડે નહિ ધરતા કીધેલી ખખશેશન' પુછુ પેાતાની સંગાથે લઈ ને મએઆ અને બાકીની શરવે દાલત ( ધારેઆ મુજબ પાંત્રીસલાખને આસરેની) એક પુરા દીકરા અને હકવાર વારેસ શા. ખીમચ દ્રભાઇને સાપતા માએના પેટથી જેહવા આવેઆ હતા