________________
શેઠ મોતીશાહ
૩૪૧
ઉતપન થઓએ કે હરેક જાતના પશુ તથા પખસી જાણવો જે અસતો હોએ તેઓને પણ એક અલાહેવાં મકાણમાં રાખીને જાણુક પાલવા જે વિચારને હીંદુનું માહજણ સાથે પારસીના સેઠીઆએબી જારે એક મલતા થએઆ તારે આ સરીમદ શેઠ ભેગા આપણું મરહુમ હીંદી બારેનેટ સર જમશેદજીની રૂડી કેસેસથી સંવત ૧૮૦ ની સાલમાં એક પાંજરાપોલ અતરે ઉભી થાઈ. અને તેના જાશુક નીભાવસ માટે જે લવાજમ લેતે કરવાની ગોઠવણ બંધ બેસાડી તે ઉપરાંત હીંદુઓની મહાજણ તરફથી પહેલવહેલાં ડુઘરાંણાની મારફતે એક રાખસશી રકમ જે ભેગી કીધી. તેમાં આ શેઠીઆએ હેઠલ જણાવે આ મુજબની સખાવતથી પોતાની કીરતી દીપાવી રાખી છે તેની વિગત હુઘરાણાની ટીપમાં પોતીકા મરહુમ પીતા શેઠ અમીચંદ સાકરચંદના પુન કાજે પિતે દીધેલા-રોકડા રૂપીઆ-રા. ૧૮૧૨૫ કાવસજી પટેલવાલી વાડી એ કારણ માટે વેચાતી આપી તે માહેશે કેટલેક ભાગ પોતે ખંડી લઈને એજ ધરમ ખાતે બખસીંદા કીધે. તેના રૂા. ૩૨૨૫) એમારતોના બાંધકામમાં ઉઘરાનથી થએલા વસૂલાત કરતાં વધારે ખરચાયેલા તેબાબે વહીવટદારના પુછાવેઆ ઉપરથી આ સખી શેઠના દીકરા શેઠ ખીમચંદભાઈએ પોતાની ગણાતવાલાઓ પાસેથી જોગવાઈમલતાં જમે લેવાનું કહેવડાવીને પિતાના અંગપર અંગેજી લીધા તે રકમ પાછલથી તેમને મલી હેએ અથવા નહી તેની ચોક્કસ ખબર હાથ આવી નથી. રૂ. ૩૬૧૦) પાંજરાપોલના ધરમી કામની શરૂઆત સંવત ૧૮૯૧ માં થાઈ તારથી તે સંવત ૧૮૯૫ સુધીના પાંચ વરસમાં પોતાને તાહાંના વેપાર ઉપર