________________
३४०
નારથી આ એક હકીકાતના પર
નામાંકિત નાગરિક આ હતી તેની તે હકીકાતને પુરતે ટેકે મલે એ તારે તેને આધારથી આ શેઠની કીરતી ભરેલી એક રૂડી કહેવતને હીંઆ ધી લીધી છે.
સકરમીપણાની સારી સેચનાં આ શેઠીઆએ તેવી રીતે સંઘરી-રાખેતી કહેવાઈ છે કે–દરરોજ સવારને પોહડીએ અનાજથી ભરેલો ધાતુને એક વાટકે અને તેની સાથે કાંઈક રૂપાનાણાની દક્ષના હાથમાં લઈને ઓટલા ઉપર આવી ઉભા રહેતા અને તેટલામાં જેબી બાંહમને તેમની નજરે પડત તેને દાન આપીને પછે બીજે કામે લગતાં હતાં. અને તેટલી સખાવતનાં પુન પરતાપથી જેમ દરવી અની વરધી થાઈ તેમ ધરમ ખાતું વધારતાં રહી દરરોજ ભીખસુખ લેકેને પેટ ભરતે અનાજબી વહેચવા માંડેએ તેમાં પાંચેક ફરાની ખેરાત અપાએઆ કરતી હતી. અને કઈ કઈ ગરજવંતાઓને પઈસાથી બી સંતેસ પમાડતાં હતાં. આ ટાપુ ખાતે નધણિઆતા થાઈને રહજલતાં કુતરાઓને કેક શબબથી મારી નાખવાને સરકારી કાએ લામબી મુદત થઈ અમલમાં આવેઆને લીધે દેસી લેકે માં જે કમકમાટ ઉપજેઆ કરતાં હતાં તેના નીવારણ માટે આ ઘરમાતું શેઠીઆએ બીજા દેસી ગરહસોની મસલતથી નામદાર સરકાર સંગાથે હેવી સહમજુતી કીધી કે બીચારા કુતરાઓને મારી નંખાવેઆને બદલે જીવતાં પકડી આપવા કે તેઓને સવાધીનમાં લઈ હમારી મહાજનને ખરચે ગામ બાહર હમે મેકલી દઈએ. જે વાત સતાવાળાઓએ કબુલ રાખી તારથી તે પરાણીઓને ઘાત થતે બચેઓ પણ તે ઉપરથી આ દયાલ શેઠના મનમાં એક શુભ વિચાર હે