________________
શેઠ મેતીશાહ
૩૩૯
સકરમી પીતાને સુપુત જાણ હોય તે આ લાએકીવાલા શેઠ મોતીશાહ કરતા બીજે ભાએગશાલી કેઈને કદાચજ મલી આવશે એને વખતે જગમાં લેવા ઘણા બી થઈ ગયા હોય તે તે વિસેની કસીબી અભેમાની રાખેઆ વીના જણાવીએ જ કે આ શરીમંત શેઠના બાપ જે કરજ રાખીને મરણ પામેઆ હતાં તેની સાથે જે કે–અંગરેજી ધારા મુજબ તણાને કશું લાગતુંવળગતું હતું તે પણ કુદરતથી ઉતરેલા નીતી કાઅંદા મુજબ તે દેવાને હક અદા કરવાના હેતુથી તે મરહુમને જુદે વેપાર પિતાના હસતકમાં ચાલુ રાખેઓ હતું. જેમાં સાચી દેનતે સચવાએલી ધારણું જારે રૂડી પેરે પાર ઉતરી તારે તેના વધારામાંથી માગનારાઓને ચુકવી આપી પોતાના પીતા ઉપર કજાથી ચિટેલ દાઘ સફાઈ કીધો અને બાકી બચેલું નાણું ઘરમખાતામાં વાપરી દીધું માટે હાવી એદાહત સરવે કેઈને સકલગુણ બેટાઓને વાસને ચાહીએચ કે–તેઓએ આ મોતીશાહને મીહીને જાહોજલાલી ભોગવવી છે તે તેમના હાવા રૂડા ગુણે પરથમ પકડી લેવાં.
ઉપલી વાત હોતે એક કાંહાંની જેવી જાણતાં હતાં. પણ તે વીશેની ખાતરી મેલવવા અંચતેઓ અવકાશ જા૨ મી ડોસાભાઈ હરમજજી ડોલાખાઉ નામના એક પારસી ગરહસથની ચાકરીમાં રહીને તેમની સાથે હમે ચીન ગએઆ તારે તેનાની આડટે આગલાં વરસે પર આ શેઠીઆના હસતકથી તેમના પિતાને નામે રકમબંધ અફીન વેચવા માટે બેંધાઈ આવેલું તેમને જુના દફતરે તપાસવાની જોગવાઈ મળે આ ઉપરથી માલુમ પડેઊં હતું. માટે સાંભળેલી વાત જે શખમાં