________________
શેઠ મેાતીશાહ
ફરવવાં માટે ૫૦) ટનની નાધલી ખેામએ નામની સકુનર બંધાવી તે ઉપરાંત ગામઠી ખતેલાએ તથા ફતેમારીઓના ખુદ ધણી થાઇ પડેઆ હતા અને તે પછે વેચાએલાં વાંહાંણા નામે હારમજજી બમનજી તથા એડમાંણીસટન ખી એજ શેઠીઆએ ખરીદ કરી લીધાં હતાં. હાવી જાહેાજલાલીએ પહેાંચેઆ તેની આગમજથી જ વાહાડીઆજી શેઠ હારમજજી ખમનજીનુ ઘેર પરમાણીક દલાલ તરીકે સારી નીતીથી સાચવી રાખેઆના પરતાપથી આ શેઠે એવી હારમત હાંશેલ કરી લીધેલી હતી કે મજકુર વાહાડીઆજી સાહેબ જારે સંવત ૧૮૮૨ની સાલમાં એહસતનશીન થયાં તારે તેમના તરણે દીકરા નાહાની-વએના હાએઆને લીધે કુટુંબમા બીજા ઘણાક પીતરાઈ ભાઈઓના વસીલા હાજર છતાં પોતીકા વેપાર ખાતાના તથા ઘરસંસારના બેહલા વહીવટ આ મેાતીશાહ શેઠનાં વીસવાસપણામાં નીરભએ સોંપી ગયા હતાં જે કામ તેનાએ એવીતા બહાદુરી તથા ઇમાનદારીથી બજાવીંઆ કીધું કે જારે તે વારસા જેમ ઉમરે પુગે તેમ તેઓના બાપીકેા વહીવટ તેમને સપુરદ કરી મેાહાટું માન મેલવેઊં હતુ. અને તે પછેખી પોતે વઇકુઠવાસ થયાં તાંહાં તુલીક વાહાડીઆજીના ઘેરની દેખરેખ કવચીત ભુલેઆ નહાતા. કેમકે જારથી તેમનાં હસતકમાં વહીવટ આવેએ તારથી દરરાજ એક ફેરા તેમને તાંહાં મારવાના જે પથગા પાતે પાડેલા હતા તેજ રાખતા વહીવટ છેડેઆ પછેખી હઇઆતીની છેલી ઘડી સુધી જારી રાખે અને તે જે કે મરહુમ વાહાડીઆજી શેઠ બમનજી હારમજજી તે વખત પર સઘલી પરકારનું કામ
२२
૩૩૭