________________
338
નામાંકિત નાગરિક
નીભાવે આને લીધે સંવત ૧૮૬૯ની સાલમાં ૩૫ વરસની ઊંમરે પોંહચવા ટાકણે કેટલાંક રૂડાં કામ ઉઠાવી લેવાની ઉમેદ પૂરી પાડે આવના ભરજુવાંણીમાં મરણ પામેઆ અને તેની પેઠે તેજ સાલમાં બીજાં તરણ અતલગાંઓએ કુદરતી મહેતથી ભોગ આપે તેઓમાં એક તે તેમની મા રૂપબાઇ, બીજે તેમને નાધલે ભાઈ દેવચંદ અને તરી ગુલાબચંદ નામને વડા દીકરે જણાવ્યું છે. પણ નેમચંદના નાઘેલા દીકરા વીસેની કાંઈ જ હકીક્ત નહીં મલીઆને લીધે તેની નૈધ અજવાલે આવતી અટકી છે.
જે કે નેમચંદ ગુજરેઆ તારે આ સકરમી શેઠ મોતીશાહ ૩૧) વરસની વએ પેહલા તે પણ તેવનથી પિતાના મરહુમ ભાઈના જેહવી ચાલાકી કદાચ જ વપડાઈ સખવા જેવી જમાણત. તે વેલા કાંઈજ આપતું હતું. તે વાત શેહજ વખતમાં આ શેઠીઆએ મુગે મેહડે હેવીતે દેખાડી દીધી કે પોતાની ઊપર જારે ખટલે આવી પડેઓ તારે ગંભીરાઈથી તેને ઉંચકી લઈને થોડા જ મહીનામાં આખી મુંબઈને પોતે પસંડ પડતાં થએઆ, કેમકે સંવત ૧૮૭૫ ના સાલ સુધી લગભગ છે વરસના ટુક અરસામાં ચીનનાં બેહોલા રોજગાર માટે તરણ ડેલી મોટાં વાંહાંણે પિતાની ખાસ પુંજીમાંથી ખરીદીને વેપારને વધારી મેલેઓ હતા. જેમાં એક તે દમનખાતે બંધાએલું ટન ૪૩૦ નું કેસુડ–દે–રીઓ પારડ, બીજું સુરતમાં બંધાએલું સાહ ચલેબીવાલાનું ટન ૬૬૭ નું કારણ વાલીદ અને તરીજી સકુનર સઈઅંડખાન હતી. જે પછે મુંબઈની ગાદીમાં સકુનર લેડી ગરાંટ ખરીગ મોતીચંદ અમીચંદ તથાચીનના કાંસતાઓ ખતે