________________
શેઠ મેતીશાહ
૩૩૫
અરસપરસના વહેવારથી થોડી જ મુદતમાં અમીચંદ શેઠ વેપારીની સફમાં ભેલાઈ બેઠા. એ શેઠને ઘેરે બે દીકરીઓ ઉપરાંત પાછલથી તરણ દીકરાઓ મલીને સઘલાં પાંચ ફરજદ થએ. તેમાં દીકરીઓના જનમની ઈઆદી હાથ આવી નહી. પણ દીકરાઓમાં વડા નેમચંદ સંવત ૧૮૩૪ માં, વચલા આ મેતીસાહ શેઠ ૧૮૩૮ માં અને નાઘેલા દેવચંદ ૧૮૪૦ માં અવતરેલા સંભલાએઆ છે.
અમીચંદ શેઠ કેહચ કે કરજદાર થઈને જારે કઈલાસવાસ થએઆ તારે ઘર કુટુંબને સરવે જે તેમને વડા દીકરા નેમચંદને માથે જે લધાઈ પડેએ તેને સંભાળી લેવાને કાઈબી સંજોગ બનાવવાની ફરજ તેની ઉપર ઉતરી કારણ કે બાપને વેપાર તે દેણદારીને લીધે પરથમથી જ બંધ હતું. તેથી વાડીઆજી શેઠ હોરમજજી બમનજીને ઘેરના દલાલ થએઆ અને તેની કમાણીમાંથી સાંપણું સાચવીને સંસાર ચલાવતાં. વખતે જારે સારી વલાણ દેખાડી તારે નીતી ભરેઓ થોડોક રોજગાર રચાવીને તેની બરક્તથી પાંચ પઈસે પાછા સુખી પણ થએઆ હતાં. મરહુમ શેઠ અમીચંદની રૂપબાઈ નામે એક સકલગુણ બાડી હતી. તે જેમ પોતાના ભરતારની હઈઆતીમાં તેમજ તેના મરણ પછે ઘર સંસારની સંપજ પરીવારમાં ઘણું જ ડાહપણથી જ સાચવતી હતી.
તેથી તે બાઈ ઘણી જ ભાગસાલી ગણાય અને તેજ માવતરની રૂડી સલાહથી નેમચંદસાહ ચાલેઆ કીધા. તે સહેજ વખતમાં પિતાની નાતના એક શેઠી આંબી ગણાએ આ પણ અફસેસ કે તે બીચારાની હઈઆતીએ જાહવાર નહિ