________________
પરિશિષ્ટ ન. ૪
64
' મુંબઇના મહાર ''માંથી ઉતારાએ.
[સને ૧૮૭૪( સ. ૧૯૩૦) માં શેઠ રતનજી ફ્રાંમજી વાછાના સદર પુસ્તકમાંથી માતીશાહ શેઠ સબંધી પ્રકરણ પૃ. ૯૬ થી ૧૦૫].
શેઠ મેાતીશાહની ઉત્પત્તિ.
સરાવક ગણાતના આ સકરમી સેઠીઆની કીરતીને મુંબઇની વસતીના પુરાતમ લોકે જોકે હજીતક ભુલતાં પણ તે પછેની ઓલાદમાં તેજ મીસાલે વાના હેતુથી તેમના એક નામની ઇઆદી હીં
તા
નહિં જ હસે. પરકાસતી રહેનાંધી લઇએ છે.
ખબર મેલવતાં માલુમ પડેઊંચ કે આ સકરમી સેઠનાં ખાવા સા. અમીચંદ સાકરચંદ ગુજરાત પ્રાંતનાં સહેર ખ”ભાઅંતમાં અસલ રહેતા હતાં. તાંહાંથી સવ’ત ૧૮૧૪ ની સાલમાં પહેલવહેલાં મુંબઈ આવેઆ. તારે તેમની વચ્ચે માંતરે. ૧૩ વરસની આસરેની હતી. મુ′′સીને લીધે, બચપણથીજ મહેનતના રોટલાં સાધવાની શેાચણા રાખી, કોઈ ઝહવેરીને તાંહાં ચાકરી રહેઆ જા હાં. સાતેક વરસમાં મનની ચંચલાઇથી સારી રીતે માહીતી મેલવીને પોતે અતુવેરીના ધંધા કરવા લાગ્યા અને તાંહાંથી સરવે ઠેકાણે એલખાંણ પારતાં વાડીઆજીના નાંમીચાં ખાનદાનમાં પેાતાના પગ હેવાતા પેસારી લીધે કે