________________
૩૧૮
નામાંકિત નાગરિક
તેમણે ખીમચંદ શેઠની ભલમનસાઈ અને ભાળપણના પૂરતા લાભ લીધા. તેજી–મઢીમાં ખેાટ આવી, ચીનના આડતીઆએએ પૈસા દબાવી દીધા અને ચારે તરફથી ખાટ આવવા માંડી.
ચીનના વેપારમાં શેઠ જમશેદજી જીજીભાઈ મુખ્ય હતા. તેઓ પાતાની આડતનું કામ એક જ ચીનાઈ પેઢીને આપતા હતા અને તે ચીના વેપારી વખત જોઇ જમશેદજીના માલ વેચી મેાટા નફા કરતા અને માતીશાહની પણ એ જ પદ્ધતિ હતી. તેએએ આબરૂદાર ઈમાનદાર એ આડતીઆ ચીનમાં રાખ્યા હતાં. શેઠ ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે થાડા વખત તે કામ મેાતીશાહ શેઠની દોરેલી લાઇન પર ચાલ્યું, પણ પછી વેપાર ઘણા વધારવા માંડ્યો. અને સાથે નવા નવા આડતી કરવા માંડ્યા. આમાં બેવડું તેવડુ' નુકસાન થયું. માલ વહેંચાઈ જવાથી એ આડતીઆ
આ જ અંદર અંદર હરીફાઈ કરવા લાગ્યા અને એક બીજાની સામે બજાર તોડવા લાગ્યા અને માલ ઘણે ઘરે થાય ત્યારે બજાર તૂટી જાય તેમાં નવાઈ નથી. એ ઉપરાંત આડતીઆએ અપ્રમાણિક હાય ત્યારે બીજાને નામે ભાગ કરીને પોતે જ માલ ખરીદી લે અને વેપારના સ શેઠને ન આપતાં એમાં પણ પાતાના લાભ જુએ. આવી રીતે આડતના વેપારમાં જ્યારે અપ્રમાણિકપણું ભળે ત્યારે માલધણીને મેટું નુકસાન થાય અને ઘરમાં ચારી થાય ત્યારે જયવારા ચાલ્યા જાય. ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે તેમની વય ૩૨ વર્ષની હતી, પણ માતીશાહ શેઠની હયાતીમાં તેએ