________________
૩૦
""
""
પૂજ્ય મુનિસુંદરસૂરિએ રચેલ અધ્યાત્મજ્ઞાનના દ્રવ્યાનુયાગ ઉપરના ગ્રંથ “ અધ્યાત્મકલ્પદ્રુમ ” ઉપર અભ્યાસપૂર્ણ વિવેચન કરી બહાર પાડ્યુ કે જેની ચાર આવૃત્તિએ બહાર પડી ચૂકેલ છે તે તેમની લેખનશૈલીની અને જ્ઞાનની લાકપ્રિયતા પૂરવાર કરે છે. ત્યારપછી શ્રી આન ધનજીના પચાસ પદ્મ ઉપર આયાત્મિક દૃષ્ટિએ વિવેચન કરી “ આન ઘન પદ્યરત્નાવલી ” નામના પહેલા ભાગ બહાર પાડયો, પૂ. સિદૃષિગણિએ રચેલ “ઉપમિતિભવપ્રપંચાકથા ” સંસ્કૃત ભાષા સાહિત્યના ભવ્ય ગ્રંથના અદ્યતન અનુવાદ ત્રણ ભાગમાં બહાર પાડચો કે જે પુસ્તકા ઉપર તેા અભ્યાસી પૂ. આચાર્યોએ પણ મુક્તક કે પ્રશ સા કરી છે, વૈરાગ્યરસપ્રધાન “ શાન્તસુધારસ ” મહાકાવ્ય ઉપર સુંદર વિવેચન પ્રકટ કર્યું", ડો. ખુલ્હરે લખેલ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ના જીવનચરિત્રના અનુવાદ કર્યાં, ઉપરાંત જૈનષ્ટિએ ચાગ, નવયુગના જૈન, યશાધર ચરિત્ર, મહાત ગઈ થાડી રહી, ચૂરાપનાં સ’સ્મરણા, વ્યાપાર કૌશલ્ય, વ્યવહાર કૌશલ્ય, ધમ કૌશલ્ય એવા નાના મેાટા પુસ્તકા તથા લેખેા પ્રગટ થઇ ચૂકયા છે.
ઈ. સ. ૧૯૪૮ ના એગસ્ટ માસમાં માટી માંદગીમાંથી પસાર થયા કે જેનાથી પાતે અશક્ત બનતા ધંધાદારી તેમજ જાહેર પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવુ પડયુ પણ લેખન પ્રવૃત્તિ જીવનના અંત સુધી સામિયકમાં દરરોજ ચાલુ રાખી તે ઉપરાંત તેમણે “ પ્રશમરતિ ’ નામના ધર્મ ગ્રન્થ ઉપર ઘણી ઊંચી કક્ષાનુ. વિવેચન લખ્યું છે. આનદઘનજીના બાકીના અઠાવન પઢી અને ચાવીસી ઉપર વિવેચન કરેલ છે. તેમની ઇચ્છા પ્રભુ શ્રી મહાવીરસ્વામીના ચશ્ત્રિને સવિસ્તર,