________________
२८०
નામાંકિત નાગરિક મહાપુરુષદેવી, અહિકાયદેવી, મહાકાયદેવી, ગીતરતિદેવી, ગીતથશેદેવી, સન્નિહિતદેવી, સન્માનદેવી, ધાતૃદેવી, વિધાતૃદેવી, ઋષિદેવી, ઋષિપાલદેવી, ઇશ્વરદેવી, મહેશ્વરદેવી, સુવાક્ષાદેવી, વિશાલદેવી, હાસદેવી, હાયરતિદેવી, કતદેવી, મહાકતદેવી, પતગવી, પતગરતિદેવી, સૂર્યદેવી, ચંદ્રદેવી, સૌધર્મેન્દ્રદેવી, ઈશા દ્રદેવી, સનકુમારેન્દ્રપરિજન, માહે દ્રપરિજન, બ્રાદ્રપરિજન, લતકેદ્રપરિજન, શુક્રદ્રપરિજન, સહસ્ત્રારેંદ્રપરિજન, આનપ્રાણ દ્રપરિજન અને આરણાચુદ્રપરિજન.
તેની બહાર પરિધિ કરી તેમાં વીશ દળ કરી વીશ દેવે (યક્ષ)ની તેમાં સ્થાપના કરવામાં આવે છે, તેનાં નામે, આ પ્રમાણે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષનાયક, તુંબરવ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મા, યક્ષ, કુમાર, ષમુખ પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેશ, કુબેર, વરુણ, ભકૂટ, ગમેધ, પાશ્વ અને માતંગ.
તેની બહાર પરિધિ કરી તેમાં ચાવીશ દળ કરવાં, તે દળમાં ગોમુખાદિકના ક્રમ પ્રમાણે ૨૪ દેવીઓ (યક્ષિણીઓ) ની સ્થાપના કરવી તેનાં નામ આ પ્રમાણે ચકેશ્વરી, અજિતબલા, દુરિતા, કાલિકા, મહાકાલિકા, શ્યામા, શાંતા, ભ્રકુટા, સુતારિકા અશકા, માનવી, ચંડા, વિદિતા, અંકુશા, કંદર્પ, નિર્વાણ, બલા, ધારિણી, ધરણપ્રિયા, નરદત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા.
તેની બહાર પરિધિ કરીને દશ દળ કરીને તેમાં અનુક્રમે આ પ્રમાણે સ્થાપના કરવી. ઇંદ્ર, અગ્નિ, યમ, નૈતિ , વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મન અને નાગ.