________________
શેઠ મોતીશાહ
૨૭૯ આદિત્ય, વહિ, વરુણ, ગઈતૈય, તુષિત, અવ્યાબાધિત, અરિષ્ટ, અન્યાભ, સૂર્યાભ, ચંદ્રાભ, સત્યાભ, શ્રેયસ્કર, ક્ષેમંકર, વૃષભ, કામચાર, નિર્વાણ, દિશાંતરક્ષિત, આત્મરક્ષિત, સર્વરક્ષિત, મારુત, વસુ, અશ્વ અને વિશ્વ.
એની ફરતી પરિધિ કરી તેમાં ચેસઠ દળ કરી તેમાં નીચેના દેવોની સ્થાપના કરવામાં આવે છેઃ ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણદારી, હરિકાંત, હરિસહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વિશિષ્ટ, જલકાંત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન, શેષ, મહાષ, કાલ, મહાકલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, મણિભદ્ર, ભીમ, મહાભીમ, કિન્નર, ક્રિપુરુષ, સન્ન પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશા, સન્નિહિત, મહાકાય, ધાતુ, વિધાતૃ, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવા, વિશાલ, હાસ, હાસરતિ, Aત મહાત, પતગ, પતગરતિ, સૂર્ય, ચંદ્ર, સૈધન, ઈશાનેન્દ્ર, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તકેન્દ્ર, શુક્રેન્દ્ર, સહસ્ત્રારે, આનતપ્રાણતેન્દ્ર અને આરણય્યતેન્દ્ર.
અને બહારની પરિધિ કરી તેમાં ચોસઠ દળ કરી તેમાં આ પ્રમાણે દેવીઓની સ્થાપના કરવી. અમરદેવી, બલીદેવી, ધરણદેવી, ભૂતાનંદદેવી, વેણુદેવી, વેણદારીદેવી, હરિકાંતદેવી, હરિસહદેવી, અગ્નિશિખદેવી, અગ્નિમાનવદેવી, પૂણદેવી, વશિષ્ટદેવી, જલકાંતદેવી, જલપ્રદેવી, અમિતગતિદેવી, અમિતવાહનદેવી, વેલંબદેવી, પ્રભંજનદેવી, ઘષદેવી, મહાદેવી, કાલદેવી, મહાકાલેદેવી, સુરૂપદેવી, પ્રતિરૂપદેવી, પૂર્ણભદ્રદેવી, મણિભદ્રદેવી, ભીમદેવી, મહાભીમદેવી, કિન્નરદેવી, ક્રિપુરુષદેવી, સપુરુષદેવી,