________________
શેઠ મોતીશાહ
સંગ્રહ શેઠ તરફથી કરવામાં આવ્યા હતા.
સર્વાથી વધારે અગત્યની વાત પાણી પૂરું પાડવાની અને જંગલ જવાનાં સ્થાના-નિહારસ્થાના મુકરર કરી તંદુરસ્તી જાળવવાની ખામતમાં બંદોબસ્ત કરવાની હતી. આવા મોટા મેળામાં જો આરોગ્ય ખાખતમાં ચીવટપૂર્વકની પાકી ગાઠવણુ કરવામાં આવતી ન હેાત તા અનેક જાતના રોગના ફેલાવા થઈ જાય છે. એમાં કેટલીકવાર કૉલેરા, તાવ કે કાગળિયું થઈ જતાં વાર લાગતી નથી. આ સબધમાં વિચક્ષણ કાર્ય કર્તાએએ પ્રથમથી જ પાકા બદાબસ્ત કર્યાં હતા. લેાકેાને પાણી પૂરતું મળે અને નિહારસ્થાને જ નિહાર થાય તે માટે અને સાફસુફી માટે બહુ પાકો દેખસ્ત કરવામાં આવ્યા હતા અને એ ખાતામાં કામ કરનારના હુકમાને લેાકેા આધીન થવામાં પેાતાની ફરજ સમજતા હતા. પાલીતાણા શહેરથી તળાટી સુધી સીધે રસ્તે અને આડે રસ્તે ડેરા, તંબૂનું માટું નગર વસી ગયું હતું અને લોકો હળીમળી ગયા હતા. એમાં પણ દેશ અને ગામના વિભાગા પાડવામાં આવ્યા હતા એટલે અમુક જગ્યાએ અમદાવાદ, તા અમુક સ્થાને ઘાઘાના સાથ, અમુક દિશાએ મારવાડ, તા અમુક સ્થાને માળવા-આથી અરસપમ્સ મળવા જવામાં અડચણ નહાતી પડતી અને કેાઈને શેાધવામાં વિશેષ વખત જતા નહોતા.
૨૪૩
હાલ તળાટી છે તેની સામે પૂર્વ બાજુએ મોટો ચાતરી છે તેની આજુબાજુ મોટા માંડવા નાખી ત્યાં પાંચ હજાર પ્રતિમા પધરાવવામાં આવ્યા હતા અને ત્યાં મંડપની ભવ્ય શાભા કરવામાં આવી હતી. ધજાપતાકા, કમાન, તારણ, ચંદ