________________
શેઠ માતીશાહ
૨૪૧
જીવન–વ્યવહાર તેને અનુરૂપ ગોઠવાઈ ગયેલા હતા. એવી શાંતિના સમયમાં નિરંકુશ છૂટના પ્રાણી દુરુપયોગ ન કરે તેથી તેને સંયમમાં રાખવા માટે સ`ઘયાત્રામાં આ છરી’ પાળવાની વાત બતાવવામાં આવી હતી. આ છરી’ પાળતા સંઘમાં જના૨ની સંખ્યા પણ સારી રહેતી અને લાક એવા સંઘાના લાભ સારી રીતે લેતા, કારણ કે જીવનમાં આવી રીતે મેટી યાત્રા કરવાની તો જ ઘણી ઓછી મળતી. તે કાળની પરિસ્થિતિના વિચાર કરતાં અને ખાસ કરીને દેશની સમૃદ્ધિ દેશમાં જ રહેતી એ સવ વાત વિચારતાં તે સમયમાં આવા પ્રકારના સધા કાઢવાની અને તેને ઉત્તેજન આપવાના ઉપદેશ કરવાની ખાસ જરૂર હતી.
શેઠ ખીમચંદભાઇએ મુંબઇથી સંઘ કાઢ્યો તેના અર્થ મને એવા લાગે છે કે એમણે ગામે ગામના સંધાને પાલીતાણે પોષ વદ એકમ સુધીમાં પહેાંચવા આમ ત્રણેા મેલ્યા. પોતે જાતે મુંબઇથી બને તેટલા વિશેષ માણસાને લઈ વહાણના રસ્તે સૈારાષ્ટ્રના કાઈ બંદરે ઉતરી પાલીતાણે પહોંચ્યા અને અમદાવાદ મારવાડ, મેવાડ, માળવા વિગેરે અનેક સ્થાનાના લોકા સંધસથવારામાં એકઠા થઈ પાષ વદ એકમની આસપાસ પાલીતાણે એકઠાં થયા. વહાણમાં વેરાવળ કે પારખ’દર રસ્તે પહેાંચતાં તે પવનની અનુકૂળતા હાય તા ત્રણ દિવસ થાય, પણ ત્યાંથી પાલીતાણે પહેાંચતાં સંઘને દશ-બાર દિવસ તે ઓછામાં ઓછા થાય તેથી બનવાજોગ છે કે કદાચ મહુવા કે ઘાઘા અથવા ભાવનગર તે વહાણમાં ઉતર્યા હાય.
ગમે તેમ હાય પણ એટલી તેા નેધાયેલી વાત છે કેમુંબઇથી સંઘ સં. ૧૮૯૩ ના પાસ સુદ -સાતમને રાજ ૧૬