________________
૨૪૦
નામાંક્તિ નાગરિક
આખા જૈન શાસ્ત્રની આજ્ઞાના સમાવેશ થઇ જાય છે, પાદચારી અને સચિત્તપરિહારમાં અહિંસાને મુખ્યતા છે. ભેયસ થારી અને નારીસ નિવારીમાં સંયમને મુખ્યતા છે અને એકલઆહારી તથા સચિત્તપરિહારીમાં તપને મુખ્યતા છે. આવી રીતે કાઈ રી” એકથી વધારે ક્ષેત્રમાં પણ જાય છે અને આવશ્યક દાય વારી એ સર્વાંના ઉપર દેખરેખ કરવાનુ` અને થયેલ સ્ખલનાને સુધારવાનું કામ કરે છે. બાકી તો દરેક રી” માં અહિંસા, સૌંચમ અને તપ ભરેલા છે, માત્ર એને અમુક ષ્ટિએ જોઈએ ત્યારે એક વિભાગમાં પડે અને એને જ બીજા ષ્ટિબિન્દુથી જોઇએ ત્યારે તે ખીજા વિભાગમાં જાય. કારણ અહિંસા પાતે અમુક નજરે સંયમ છે અને ખીજી નજરે તપ છે—એટલે સવ એક મહાન આત્મગુણુના સાધકે છે. આખી છ રી” ની યાજના બહુ અનુભવ અને વિશાળ ભાવનાને નજરમાં રાખી આત્મપ્રગતિમાં બહુ અગત્યનો ભાગ ભજવવા માટે નિર્માણ થયેલી હાય એમ જણાય છે. જયારે દેશ પરદેશ જવાનાં સાધના અતિ અલ્પ હતાં, જાનમાલની સલામતી ખીલકુલ નહાતી, જ્યારે ઠગારા, લૂંટારા અને બહારવટીઆના ભય આકરા હતા ત્યારે સંઘયાત્રાની અતિ આવશ્યકતા હતી. મજબૂત સથવારા અને વળાવીઆની મદદ વગર લાંખી તી - યાત્રા અશકય હતી તેવા વખતમાં સંધમાં જવું એ ખરી માજના વિષય હતા, એમાં લેાકપરિચય વધતો અને સચમપૂકવનારને ખૂબ આત્મિક પ્રગતિ સાધવાની તક મળતી એ વખતે તાર, ટપાલ, રેલ્વે કે એરોપ્લેનની ધમાલ નહોતી. ખાસ બેપીઆ વગર ઘરના સમાચાર મળે તેમ નહેાતું અને