________________
શેઠ મેાતીશાહ
૨૩૯
છે અને અત્યારના વિજ્ઞાને એમાં કરાડા જીવ જોયા-ગણ્યા છે. આવું જળ ચિત્ત ગણાય. એને પરિપૂર્ણ ગરમ કરવાથી એમાં વખતાવખત અનેક જીવાની ઉત્પત્તિ થતી અટકે છે અને જાતે જીવ વગરનું થઈ જાય છે. શાકપાનમાં જીવ છે તેમજ ફળફળાદિ જીવવાળા સચિત્ત છેતેના એ ત્યાગ કરે કદમૂળ તા અને તકાય હેાઈ શ્રાવકને વય જ છે એટલે એના ત્યાગ માટે ઉલ્લેખ કરવાની આવશ્યકતા ન જ રહે આવા જીવવાળા કોઈ પણ પદાર્થ ના ત્યાગ કરવા એના છઠ્ઠી “રી” માં સમાવેશ થાય છે. સંઘયાત્રા કરનાર ઉકાળેલ ગરમ પાણી પીએ.
આ રીતે છ રી” પાળનાર સવારે વહેલા ઉઠી પ્રતિક્રમણ કરે, પ્રભુ સ્મરણ કે તીથ –ગુણગાન કરતા ત્રણ ચાર ગાઉ પગે ચાલે, એક જ વાર ભાજન કરે–એકાસણું કરે, જમતી વખત કોઇપણ સચિત્ત ચીજ ખાય નહિ. પીવામાં ગરમ પાણી વાપરે, જમીને જરા આરામ કરે, અપેારે સામાયિક, કરે, સ્વધર્મી બંધુઓના પરિચય કરે, સાથે ગુરુજન હાય તેની સાથે જ્ઞાનગોષ્ઠિ કરે, સાંજે પ્રતિક્રમણ કરી જમીન ઉપર સ થારા કરે અને સ્રીના પરિચય ન કરે. આવા ત્યાગ અને સંયમમાં એ દિવસ રાત્રીની ચર્યા કરતા મનમાં ધર્મધ્યાન કરતા અને સુખેથી ગિરિરાજના ગુણ ગાતા ક્ક્ષાયના અને તેટલા ત્યાગ કરતા આગળ વધે અને આત્મિક ગુણમાં પણ પ્રગતિ કરી જીવનને સફળ કરે.
આ છરી” માં અહિંસા અને તપના મહિમા છે. જૈન શાસનના નીતિ અને શિસ્ત વિભાગમાં આ ત્રણ શબ્દોમાં