________________
શેઠ મેાતીશાહ
૨૨૭
મોટા ઉત્સવ-મહાત્સવ! ન થાય એવી ધીમી ધીમી વાત ચાલતી હતી, પણ એકદરે મહુમ શેઠની મહેચ્છા ખીમચંદભાઇનીભલમનસાઇ અને સલાહકારાના નિણ ય આગળકાઈ બાલી શકથા નહિ અને મોટા માણસોની હામાં સ હા ભળી ગઈ.
દિવાળી બાદ મોટા પાયા પર તૈયારી થવા માંડી. દેશપરદેશ સંઘ કાઢવાના સમાચાર પહેાંચી ગયા. આ કાળમાં અસાધારણ મોટા પાયા પર સંઘ કાઢવાની અને જખરા મહેાત્સવ કરવાની વાતા ગામેગામ પહેાંચીગઇ અને મારવાડ, રજપુતાના, ગુજરાત વિગેરે અનેક સ્થળેાના સ ંદ્યા પાલીતાણે, એ અવસર પર આવે– એવી વાતા ચાલવા લાગી. ખીમચ દભાઈને ધમ કાય અને ભક્તિકા બહુ પસંદ હતું. પિતાના સ્વ ંગમનના શાક તા એના દિલમાં જરૂર હતા, પણ ધર્માંકા માં એ વાત આડી ન લાવવી એ વાતના એના મન પર ચાસ વિચાર હતા, દિવાળી ખાઇની પતિપરાયણ વૃત્તિ જાણીતી હતી અને તેમણે પણ ચાલુ વ્યવહાર છેાડી દેવાની વાતના સ્વીકાર કર્યા એ તો યુગના માણસાનાં રીતરિવાજને માન આપવાની બાબતના વિચારો સાથે સરખાવતાં ભારે વાત કહેવાય, પણ તે મજબૂત મનના અને ઉમરાવ દિલના વિધવા સાથે ખીમચ દેભાઇની સાદી ભેાળાઈ ભળી ગઇ અને વહેવારુ અમરચંદભાઇ દમણીના નિશ્ચયમળને અ ંતે સર્વ આધીન થયા. પછી તે અનેક વસ્તુ એકઠી કરવાના મંડાણુ મંડાયા, ડેરા, તંબૂ, રાવટી, ઠામવાસણના મેાટા સ’ગ્રહ કરવામાં આવ્યા. પાલીતાણે ખાસ માણસે મેકલી ત્યાં મેટા પાયા પર સર્વ ગોઠવણા કરાવવાની ચેાજના કરવામાં આવી