________________
૨૦૦
નામાંકિત નાગરિક મકનજી નાનજીને વહીવટ ચાલતો હતે તે આ વહીવટથી તદ્દન જુદે સમજવાનું છે. એ વહીવટની વાત ઉપર આવી ગઈ નાનજી જેકરણના મોટા પુત્ર મકનજીને વહીવટ તેના પિતાશ્રીથી અલગ હતે. વલ પરથી જણાય છે કે આ વહીવટને હિસાબ સં. ૧૮૮૭ સુધી તે તેના નફાના ૨,૨૦,૦૦૦ રૂપિયા તે વહીવટમાં શેઠના પુત્ર ખીમચંદભાઈને નામે જમે હતા અને ત્યારપછીના નફાના ભાગના રૂપિયા ૭,૫૦૦ થી એક લાખ થાય એટલે ચાર વર્ષની રાશે જોતાં શેઠની આ વહીવટમાંથી સરેરાશ આવક પચીશ હજાર આસપાસની ગણાય. વલ ઉપરથી આ પ્રમાણે વહીવટ ચાલુ હતા અથવા સંકેલવાના હતા એમ માલૂમ પડે છે.
૭. શેઠના વહાણવટાના ધંધાને અંગે વલમાંથી નીચેની હકીકત પ્રાપ્ત થાય છે. (અ) વહાણ “હરમસજી બમનજી” અને વહાણ “ચાપલટ
માં શેઠની પાંતિ–ભાગીદારી હતી. શેઠ વલમાં જણાવે છે કે-આ વહાણે વેચી નાખવા અને બીજા ભાગીદાર વેચવા ઇછે નહિ, તો તે ખીમચંદભાઈએ ખડી લેવા અને તેની જે રકમ મોતીશાહ શેઠને નામે આવે તે ખીમચંદભાઈએ મેતીશાહ શેઠના વહીવટમાં તેને મજરે આપવી. અંતે કુલ વારસ તે ખીમચંદભાઈ જ હતા, પણ ધર્મદષ્ટિએ પિતાના નામે કેઈ આરંભ-સમારંભ