________________
૧૯૮
નામાંક્તિ નાગરિક
પારમાં પણ ભાગ હોય. આખી પેઢીમાં ભાગ જણાતા નથી, પણ તેના અમુક વ્યાપારમાં હશે. તે પેઢીમાં શેઠના નામ પર રૂપીઆ ૯૦,૦૦૦ લગભગ જમે હતા, તે અને વ્યાપારના નફાના હિસાબ કરવાના હતા. એ નફા આવે તેમાં ચાર આનાના ભાગ શેઠ અમરચંદ ખીમચ'દના વહીવટના હતા. તે તે વહીવટને મજરે આપવાના હતા. આ હકીકત વીલની કલમ ૪ માંથી જણાય છે.
(૩) મુંબઇમાં મફૅનજી નાનજી માંગરાળીના નામથી
વેપાર ચાલતા હતા તેમાં શેઠ મેાતીચંદના પેાતાના નામથી ભાગ હતા. આ મકનજી નાનજી તે શાહ
.
નાનજી જેકરણના મેાટા પુત્ર હતા. નાનજી જેકરણ કલકત્તાના પ્રથમ ગુજરાતી બાપુ અને અસલ માંગરાળના દશાશ્રીમાળી જૈન હતા. એ પ્રથમ દરિયા કાપી ચીન જનારની હકીકત અન્યત્ર આપી છે ત્યાંથી વિચારવા લાયક છે, આ મુંબઈના મકનજી નાનજીના વેપારમાં મેાતીશાહ શેઠના ભાગ આઠ આના હતા, એમ વીલની ચેાથી કલમથી જણાય છે.
(ચ) અમરચંદ ખીમચ'દ ક’પનીના નામના માટા વેપાર મુંબઇ અને કલકત્તામાં ચાલતા હતા. એ પેઢીમાં શેઠ મેાતીચંદના ભાગ આઠ આના હતા અને તે વહીવટમાં ભાગીદાર તરીકે શેઠના પુત્ર ખીમચંદભાઇનું નામ હતું. પણ તે ભાગ શેઠના પોતાના હતા. આ