________________
૧૯૭
શેઠ મેતીશાહ (ક) શેઠ અમીચંદ સાકરચંદનાં નામને ધંધે અસલ
ચાલતું હતું તેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે ધંધે વીલ કરતી વખતે બંધ છે એમ જણાવવા સાથે તેનું દેવું તથા લેણું લેવા પૂરતું; બાકીનું નામ કરવાની
સત્તા પિતાના પુત્રને આપી છે. (કલમ ૪) (ખ) શેઠ નેમચંદ અમીચંદના નામને ધંધે અગાઉ
ચાલતું હતું તેનું લેણું-દેવું લેવાની તથા દેવાની આજ્ઞા પોતાના પુત્ર ખીમચંદભાઈને કરવામાં આવી છે. સદર વહીવટે વર્ષો પૂર્વે બંધ કરેલા હોવા છતાં તેની લેવડદેવડ બાકી રહી હતી એમ જણાય છે.
(કલમ ૪) (ગ) શેઠ મોતીચંદ અમીચંદ સાકરચંદના નામને
પિતાને સુવાંગ વહીવટ વિલની તારીખ વખતે ચાલતે હતું. આ વહીવટ મુંબઈમાં ચાલતું હતું એમ જણાય છે. એ વહીવટની લેવડદેવડ અને ઉથલપાથલ ઘણું
મોટી હશે એમ સહજ અનુમાન થાય છે. (સ્લમ ૪) (ઘ) શેઠ અઠેશંગ (હઠીશંગ) કેશરીસિંગના નામને
મોટા વેપાર મુંબઈમાં ચાલતું હતું અને જે પેઢીની સ્થાપના સં. ૧૮૮૦માં થઈ હતી એમ અન્ય સાધનોથી જણાય છે તેને મુખ્ય વ્યાપાર શરાફી અને સેવાગરીને હતે તે પેઢીના અમુક વ્યાપારમાં શેઠ મોતીચંદના નામને ભાગ હતે. મતલબ એમ જણાય છે કે–અફીણ ભાગમાં ચીન દેશ ચઢાવ્યું હશે. કદાચ બીજા વ્યા