________________
શેઠ મેાતીશાહ
૧૮૭
મળીને ૧૧૯૭ આરસના બિંબ છે અને ધાતુનાં ૨૫ ખિમા છે. આ ઉપરાંત શેઠ પરતાપમલ જોઈતાશાહના મંદિર (નં. ૪)ને લગતી ૧૩ (તેર) દેરીઓ છે અને તેની સામે ધોલેરાવાળા વીરચંદભાઈ મુનીમના દેરાસર ( નં. ૩)ની સાથે ચાકીએ સાથે એ દેરી છે.
કુલ બિમાની વિગત પરિશિષ્ટમાં વિગતવાર આપી છે. એ માટા કાઠા તૈયાર કરી ત્યાં પ્રતિષ્ઠિત બિંખા રાખ્યા, તેમાંથી પ્રતિમાએ દેરીઓમાં એસારવા અપાતી અને નામની રકમ ( નકરા ) લેવામાં આવતી. અત્યારે પણ એ કાઠાઓમાં સ્થાપન નહિ કરેલા ઘેાડા બિબા રહેલાં છે. એની વિગત પરિશિષ્ટમાં મળશે. ભમતીની ઢેરીએ ધીમે ધીમે તૈયાર થતી ગઈ અને બહારના ભાવિકા એમાં પ્રતિમા પેાતાને કે પેાતાના વિડિલને નામે એસારતાં ગયાં, એ દેરીઓના પ્રવેશ મહેાત્સવની ઉપલબ્ધ થતી તારીખેા પરથી જણાય છે.
હજારાની સંખ્યામાં અસાધારણ સૌમ્ય આકારવાળી મૂર્તિએ પાલીતાણામાં ઘડવામાં આવી. દરેક મૂર્તિ ઘડનાર કારીગરો સ્નાન કરી, મુખકાશ ખાંધી, સુખમાં સુગંધી દ્રવ્ય રાખી પ્રતિમા ઘડતા હતા, પવન છૂટે તેા ફરી વાર સ્નાન કરવાના હુકમ હતા અને કામકાજ દરમ્યાન બીડી, હુક્કો કે ચલમ ન પીવાના ખાસ હુકમ હતા.
આ રીતે પ્રતિમાઓ તૈયાર થઈ અને આ રીતે મદિરા તૈયાર થયાં. એની તપાસ કરવા માટે શેઠ પાલીતાણે અવારનવાર આવી જતા પણ ખાસ કરીને શેઠની પાસે ખાસ