________________
૧૮૦
નામાંક્તિ નાગરિક (૧) ૮૪ (૨) ૫ (૩) ૧૦૨ (૪) ૧૧૬ (૫) ૧૦૦ (૬) ૧૦૭ (૭) ૫ (૮) ૯૩ (૯) ૮૮ (૧૦) ૮૧ (૧૧) ૭૬ (૧૨) ૬૬ (૧૩) પ૭ (૧૪) પ૦ (૧૫) ૪૩ (૧૬) ૩૬ (૧૭) ૩૫ (૧૮) ૩૩ (૧૯) ૨૮ (૨૦) ૧૮ (૨૧) ૧૭ (૨૨) ૧૧ (૨૩) ૧૦ (૨૪) ૧૧
૩૮૧ ૩૭૭ ૩૫૪ ૩૪૦ એને સરવાળે ૧૪પર નો થાય છે. એ ગણધર પૂજ્ય હોઈ એની પાદુકા પૂજાય છે, પણ દરેક ગણધર પગલાંનાં મંદિરમાં તીર્થકરની મૂર્તિ તે જરૂર હોય છે. પુંડરીક ગણધર આદિનાથ ભગવાનના અને ગૌતમ ગણધર મહાવીરસ્વામીના. એ સિવાય કેઈ ગણધરની પ્રાચીન મૂર્તિઓ જોવામાં આવતી નથી એ અર્થસૂચક છે અને હાલ ગમે તેવા સાધુઓની મૂર્તિઓ બનવા લાગી છે તેવા આ યુગમાં વિચારવા લાયક વાત છે.
આ સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંની પૂર્વ તરફ આગળ એક લાઈનમાં નાનાં મોટાં સાત મંદિરે છે (નં. ૧૧ થી ૧૭) તેની સંક્ષિપ્ત હકીક્ત નીચે પ્રમાણે છે.
(૧૪) રાયણ પગલાં. તેની (નં. ૧૨ ની) પછવાડે આવે અથવા આગળથી આવતા હોઈએ તે તેની આગળ આવે. આ રાયણ પગલાંની ફરતી નાની નાની દેરીઓની ભમતી કરવામાં આવી છે તે આધુનિક છે. આવી વેવીશ દેરીઓની વચ્ચે રાયણ પગલાંની છત્રી છે. એ દેરીઓમાં જુદા જુદા આસામીઓ તરફથી પ્રતિમાઓ બેસાડવામાં આવી છે. આ દેરીઓને પ્રવેશ