SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મેતીશાહ ૧૬૯ કરવામાં આવી છે, તે એ જ પ્રમાણે શેઠ મોતીશાહના માતા રૂપબાઈ અથવા રૂપાબાઈના આત્માના શ્રેય માટે સ્થાપવામાં આવ્યા છે. સુપાર્શ્વનાથજીની ગાદી નીચે ડાબી બાજુના ગભારામાં દ્વારની સામે બિબની ગાદી નીચે, નીચે પ્રમાણે લેખ મળી આવે છે – "श्रीसिद्धचक्राय नमः ॥ सं. १८९३ मिते शाके १७५८ प्रवर्तमाने मासोत्तमश्रीमाघमासे शुक्लपक्षे दशम्यां तिथौ बुधवासरे श्रीमुंबइबिंदरवास्तव्य ओसवंशे वृद्धशाखायां नाहटागोत्रे शेठ अमीचंदजिद् भार्या रूपबाइ श्रीसुपार्श्वनाथ जिनबिंब कारितं खरतरपीपणीआगच्छे श्रीजिनचंद्रसूरिभिः विद्यमाने કાજુ મા મહેન્દ્રસૂરિમિક પ્રતિષ્ઠિત વરતાછે” આ મુખ્ય મંદિરમાં શેઠ મોતીશાહની અને તેમના પત્ની દીવાળીબાઈની સંયુક્ત ઊભી મૂર્તિ છે. શેઠ શેઠાણની મૂર્તિ નીચે, નીચે પ્રમાણે લેખ છે. ___“सं. १८९३ माघशित १० बुघ श्रीमंबइ वा. ओशवाळ शातिय वृद्ध शा. नाहटागोत्रे शेठमोतीचंद सत् भार्या बाइ दीवाळीका मूर्ति शेठ खेमचंदे कारितं खरतरपीपलीआगच्छे." રંગમંડપમાં પ્રવેશ કરતાં જમણા હાથ પર આ સંયુક્ત મૂર્તિ છે. શેઠ શેઠાણે પગે લાગી રહ્યા છે અને ભાવપૂર્વક કહે છે કે “પ્રભુ! અમારાથી કાંઈ બની શકયું નથી. એ ભાવ મૂર્તિ જોતાં બરાબર સમજાય તેવે છે. રંગમંડપમાં દાખલ થતાં ડાબી બાજુ પર માતા રૂપબાઈ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy