________________
૧૬૮
નામાંતિ નાગરિક
खेमचंदजी सपरिवारयुतेन श्रीसिद्धाचलोपरि श्री आदिनाथबिंब कारितं खरतरपीपलीआ गच्छेम श्रीजिनदेवसूरिपट्टे श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिवारयुते प्रतिष्ठितम् च. श्रीबृहत्खरतर भट्टारकगच्छे जं । यु । भ । श्रीजिनहर्षसूरिपट्टप्रभा करंभ श्रीजिनमहेंद्रसूरिभिः
"
મૂળનાયકની જમણી બાજુએ શ્રી શાંતિનાથ મહારાજજમણા ગભારાના નાયક છે. તેની ગાદી નીચે, નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
" सं १८९३ मिते शाके १७५८ प्रवर्तमाने माघशुक्लदशम्यां तिथौ बुधवासरे मुंबई बंदरवास्तव्य ओशवंशे नाहटागोत्रे शेठ साकरचंद तत्पुत्र संघनायक शेठ अमीचंदेन श्री शांतिनाथ बिंब कारितं खरतरपीपळीया गच्छे भ । जं । यु । श्री जिनदेवसूरि। । तत्पटेभ श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिकरसंयुते जंगमयुगप्रधान - भट्टारक श्रीजिनमहेन्द्रसूरिभिः प्रतिष्ठितं च. प्रतिष्ठितं च. खरतरगच्छे • पालीताणा नगरे. "
જે પ્રમાણે લેખ વંચાયા તે પ્રમાણે સુધારા કર્યા વગર છાપ્યા છે. એના અર્થ એમ સમજાય છે કે-આ શાંતિનાથજી મહારાજના બિબ મેાતીશાહ શેઠના પિતા અમીચંદ્નના આત્માના શ્રેયને માટે સ્થાપવામાં આવ્યા છે. સં. ૧૮૯૩ માં શેઠ અમીચ' હૈયાત નહાતા એ તેા ઉઘાડી વાત છે. જેના આત્માના શ્રેય માટે ખિખ સ્થાપના કરવામાં આવે તેમણે એ ખિબ સ્થાપ્યું એમ લખવાના રિવાજ હશે એમ જણાય છે.
મુખ્ય દેરાસરના મૂળનાયકની ડાબી બાજૂના ગભારામાં નાયક તરીકે શ્રી સુપાર્શ્વનાથ મહારાજના બિંગની સ્થાપના