________________
શેઠ મોતીશાહ
૧૬૭ ગભારાનું છે. એના શિખરમાં ત્રણ મજલા છે અને શિખર ત્રણ છે. આનો પરથાર ઘણે સુંદર, ઉભ| ભવ્ય અને બન્ને બાજુ ચેકીએ છે શિલ્પ-સ્થાપત્ય અને કળાની નજરે આ મુખ્ય દેરાસર નમૂનેદાર છે. એમાં મૂળનાયક શ્રી ઋષભદેવઆદિનાથ પ્રથમ તીર્થકર છે તથા રૂપા અને ધાતુના પ અને ૪ પ્રતિમાઓ છે. એમાં આરસના ૬પ પ્રતિમાજીઓ છે. બન્ને બાજુએ અનુક્રમે શાંતિનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિમાજીએ છે. એ ઉપરાંત આ દેરાસરના રંગમંડપમાં છે. હીના આરસના ચાર ગેખલા છે. અને મૂળનાયકની સામે શેઠ-શેઠાણના ગોખલા છે.
ગ્માં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરની સંધિ થાય છે અને તેમાં વીશ તીર્થકરના પ્રથમ અક્ષરની સંધિ થાય છે. અક્ષર વચ્ચે અનુક્રમે પાંચ અને ચોવીશ નાના પ્રતિમા સ્થાપેલા છે.
આ મુખ્ય દેરાસરના મૂળનાયકજીની ગાદી નીચે, નીચે પ્રમાણેને લેખ છે –
" श्रीसिद्धचक्राय नमः । संवत १८९३ प्रभिते वर्षे शाके १७५८ प्रवर्तमाने मासोत्तमाघमासे शुक्लपक्षे १० दशम्यां बुधवासरे श्रीपादलिप्तनगरे गोहिलवंशे श्रीप्रतापसिंधविजयि राज्ये श्रीमुंबइबिंदरवास्तव्य ओशवाळज्ञातीय वृद्धशाखायां नाहटागोत्रे शेठ अमीचंदजिद् भार्या रूपाबाई तत्पुत्र शेठ मोतीचंदजिद् भार्या दीवाळीबाइ तत्कुक्षीसमुद्भूति पुत्ररत्न श्रीशजयतीर्थयात्राविधानसंप्राप्तश्रीसंघपतितिलक नवीनजिनभवन. विंबप्रतिष्ठासाधर्मिकवात्सल्यादिस्ववित्तसफलीकृत सिंधनायक