SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મહત્ત્વતાવાળા નથી; વિભૂતિમય પુરુષાનાં જીવનચરિત્રો, તેમણે કરેલી ધમ અને સમાજની સેવાઓ, તેમનું ભક્તિ; જ્ઞાન અને શુદ્ધ વર્તનવાળુ' જીવન; તેમની વીરતા, ધીરતા, ઉદારતા, પ્રબળ પુરુષાર્થ અડગ પ્રતિજ્ઞા, ક્ષમા, સરળતા, જિનભક્તિ વિગેરે સદ્ગુણેા તેમજ વ્યાવહારિક અને આંતર અનુભવાનું દિગ્દર્શન– એ સવ કથાનુાગમાંથી આપણને મળી આવે છે. એ મળી આવતાં આપણી સમક્ષ શુદ્ધ ભાવનામય મૂર્તિમાન ચિત્ર રજૂ થાય છે અને એ ચિત્રદ્વારા આપણા આત્મા સંસ્કારોથી સમૃદ્ધ અની સ્વઆત્મબળ–ાયેાપશમ અનુસાર તે તે ગુણાનુ ગ્રહણ કરે છે અને ઉચ્ચ ભાવના—રંગથી જીવનને રંગે છે. આ ઉપરથી જોઈ શકાશે કે દ્રવ્યાનુયાગ જેમ તત્ત્વજ્ઞાનના ગૂઢ પ્રદેશાનું જ્ઞાન કરાવી આપે છે તેા કથાનુયાગ એ પ્રાણીએનું વન શુદ્ધ સૌંસ્કારી અને પવિત્ર બનાવવા માટે આછું સાધનભૂત નથી. પૂર્વ પુરુષોએ આ આશય કે જે ભવિષ્યમાં પ્રાણીઓને સર્વાંગે ઉપકારક છે, તેનુ' નિરીક્ષણ કરી આ ચેાજના કરેલી છે. વસ્તુસ્થિતિ આમ હાઇ જીવનચરિત્ર અને તે ઘણે અંશે ગુણાના આવિર્ભાવ થયેલ કાઈ પણ વિભૂતિનુ' સમાજ સમક્ષ મૂકવુ. એ આછું ઉપયાગી કે ઉપકારક નથી. જૈન દશ નને મળતા આવા જ કાંઈક અનુભવ ખતાવતાં પાશ્ચાત્ય ડૉ. જહેાન્સન કહે છે કે— Biography is of all the various kinds of * ભિન્ન ભિન્ન વૃત્તાંતમય લખાણામાં જીવનચરિત્ર એ એવા પ્રકારનું લખાણ છે કે જે સાથી વધારે આતુરતાથી વંચાય છે અને જે જીવનવ્યવહારમાં શીઘ્ર ઉપયાગી થઈ પડે છે.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy