________________
narrative writing shape which is most easily applied to the purpose દીન મનુષ્યને વીર બનાવનાર, અપવિત્ર વર્તનવાળા પ્રાણીઓને નિષ્કલંક બનાવનાર, નાસ્તિક વિચારેને આસ્તિકની કેટિમાં મૂકનાર, અલ્પગુણીને અધિષ્ણુણી બનાવી લો કેત્તર વ્યક્તિત્વને અનુભવ પ્રાપ્ત કરાવનાર મહાશક્તિ તે જીવનની ભાવના અને તદનુકૂળ વર્તન છે; મનુષ્યને અંતરાત્મસ્વરૂપનું દર્શન કરાવનાર તે ભાવના જ છે. આ રીતે ઊદવભાવનાશાળી મનુષ્યનું જીવનચરિત્ર અન્ય મનુષ્યોને અવશ્ય હિતકારક છે; આત્માના અનંતગુણેમાંથી અનેક ગુણેને વિકસાવનાર અને ધર્મ માર્ગ ઉપર સ્થિર રાખનાર કથાનુયેગની પવિત્ર શક્તિ છે.
ગુણીજનાં જીવનચરિત્રે અનેકશે આ લેક અને પરલેકનાં સન્માર્ગદર્શક નીવડે છે. આવા જીવનચરિત્રે વાંચવાથી મનુષ્ય વિભૂતિમય જીવનમાંથી પુરુષાર્થ પરાયણ અને ભક્તિપરાયણ બની સન્માર્ગગામી થાય એ નિર્વિવાદ છે. જે જીવનચરિત્ર વાચકના મલિન ભાવેને નિર્બળ કરી ઉચ્ચભાવને ઉત્તેજિત કરે નહિ, આત્મજાગૃતિનું જવલંત પ્રતિબિંબ બતાવી વાચકના ગુણેને વિકાસ કરે નહિ, તે જીવનચરિત્ર સર્વથા નિષ્ફળ નીવડે છે. ઉચિત સ્થાને મિતાક્ષરોથી, અતિશક્તિ વગર, જીવનદર્શનનાં મુખ્ય અનુકરણીય અંગે વાસ્તવિક રીતે રજૂ કરવામાં તે દર્શાવનારની મહત્તા રહેલી છે. - ઓગણીસમી સદીમાં જે સૃષ્ટિમાં પ્રકટ થયેલી વ્યક્તિ મોતીશાહ શેઠની આ જીવનપ્રતિભા છે. આવી વ્યક્તિઓને