________________
૧૮
આરભીને તે તે કાળના તમામ સંયોગા અને વાતાવરણની હકીકત પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થઈ છે.
માતીશા શેઠ એટલે સાહસિક અને કુનેહબાજ વ્યાપારી, અનેક સુશ્કેલીએને વટાવી સામાન્ય સ્થિતિમાંથી સ્વાવલંબનપૂર્વક શ્રીમંત બનનાર કર્મચાગી, પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલી લક્ષ્મીની સાર્થકતા કરનાર, જિનભક્તિપરાયણ, સૌજન્યમૂર્તિ, જૈન ધર્મની અડગ શ્રદ્ધામાં રંગાયેલા, વીરતા પૂર્વ કે વહાણવટાના ધંધાને ખીલવનાર,વસ્તુપાળ-તેજપાળ, જગડુશા, ભામાશા, વિમળશા, પેથડશા વિગેરે ઉત્તમ ગૃહસ્થ વ્યક્તિઓ જૈન ષ્ટિમાં થઈ ગયા પછી, ઓગણીસમી સદીમાં ઉચ્ચકૈાટિની ગણના ચુક્ત, સુબઇ પાંજરાપાળના આદ્ય ઉત્પાદક, ઉદારચરિત દાનવીર, ભક્તિયાગની ભવ્યતાયુક્ત, શ્રી સિદ્ધગિરિ ઉપર કુ'તાસરની ગહન ખીણુ લાખાને ખરચે પુરાવી તે ઉપર ગગનચુંબી ટુંક ઊભી કરનાર, પેાતાના મુનીમાને પણ જિનમ'દિર ઊભા કરવાની પ્રેરણા કરનાર, મુંબઇમાં ભાયખલા મદિર, શ્રી ચિંતામણિજી, શ્રી શાંતિનાથજી ( ભીંડીબજાર ) તથા (કોટ) અને શ્રી ગાડીજી પાર્શ્વનાથનુ' મંદિર તેમજ અગાસીનુ` મંદિર વિગેરેની પ્રતિષ્ઠા કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, અનેક સ્નેહી સબંધીએ કે જેમાં પારસી અને યુરોપીઅન સગૃહસ્થા, અમદાવાદના નગરશેઠ હેમાભાઇ તથા શેઠ હઠીભાઇ અને શેઠ કીકાભાઇ ફુલચંદ ( ગાઘાવાળા ) વિગેરે અનેક સજ્જના સાથે, સ્નેહવાત્સલ્ય જીવનપર્યંત નીભાવનાર, અનેક મૂર્તિમાન સણાવાળી વિભૂતિ. જૈન દૃનના ચાર અનુયેગેટમાં ‘કથાનુયેાગ ? એછી
"