________________
૧૧૬
નામાંક્તિ નાગરિક
આઠ વર્ષની હતી. પેાતાના નાના ભાઈ રાયચંદના પુત્ર મેાટકમ ભાઈને કેશરીસિંગ શેઠે પેાતાની પાસે એલાવ્યા. અને ભલામણુ કરી કે-તેણે પુત્રનુ” પાલન કરવું, તેને શિક્ષણ આપવું અને પેાતાના વ્યાપારમાં જોડી દેવા અને તેની તથા આખા વહીવટની સભાળ અને દેખરેખ રાખવી. મેાકમભાઇએ હા પાડી. મરણશય્યા પર સૂતેલા કેશરીસિંગને શાંતિ થઈ અને પ્રભુનામેાચ્ચારણ અને નવકારનુ સ્મરણ કરતાં તેઓએ દેહ છેડ્યો.
કેશરીસિંગના પત્ની સુરજબા પણ ખૂબ અનુભવી, શાંત અને વ્યવહારકુશળ ખાઈ હતી. હઠીસિંગની સઘળી સંભાળ આ વાત્સલ્ય—ભરપૂર માતા સુરજબા અને કાકાના પુત્ર મા’કમભાઇએ કરી. મા’કમભાઇએ તેા ધાર્યા કરતાં પણ વધારે કરી અને પોતાના વેપાર-ધંધા ખાજુએ રાખી કેશરીસિંગના ધંધા પર અને હઠીસિંહ (તથા નાનાભાઈ ઉમેદ)ના ઉછેર ઉપર ધ્યાન વધારે આપ્યું. કેશરીસિંગ કાકા બહાળેા વેપાર મૂકી ગયા હતા; ઘેર ગાડી, ઘેાડા, નાકરચાકર અને સ્થાવર મિલ્કત માટી હતી અને વીશ લાખ ઉપરના આસામી ગણાતા હતા. આ સર્વ વહીવટ અને વેપારની વ્યવસ્થાના ભાર મા’કમભાઇએ ઉપાડી લીધા અને શેઠાણી સુરજબાએ તેમના કામમાં પૂરતી મદદ કરી અને આ રીતે કામ આગળ વધ્યું.
મેા’કમભાઇએ વ્યાપારી ચેાગ્ય નામા-હિસાબનું જ્ઞાન હઠીસિંગને સારી રીતે આપ્યુ. અને સ', ૧૮૬૮ માં હઠીસિંગના લગ્ન અમદાવાદના નગરશેઠ હેમાભાઈની પુત્રી રૂકિમણીબાઈ સાથે કર્યાં, તે વખતે હઠીભાઈની વય ૧૬ વર્ષની હતી. આથી અમ