________________
૯૬
નામાંકિત નાગરિક
તેમને બહુ માટો ખર્ચ થયા હતા. શેઠ મેાતીશાહના અને ખીમચંદભાઈના ખાલાભાઈ સાથે સંબ"ધ બહુ સારા હતા, એમાં શેઠ મુનીમ જેવું લાગે તેવું કાંઈ હતું નહિ. શેઠ માતીશાહના તેઓ સલાહકારમાંના એક હતા અને શેઠની વિશાળતા પ્રમાણે પેાતાના આડતીઆ ખૂબ રળે અને મુનીમે લખપતિ થાય એમાં પાતે રાજી હાઈ બાલાભાઈની ઉન્નતિ અને વિકાસમાં શેઠના માટા ફાળેા હતા. મેાતીશાહ શેઠના સબધી મિત્ર માંગરાળવાળા શા. નાનજી જેરણ ચીનાઇનું નામ પણ આવે છે. આ નાનજી શેઠને ચીન સાથે મોટા વેપાર હતેા. તેઓના સબધમાં એક લાકકથા કહેવાય છે કે શેઠ માતીશાહના ચીન માથે માટા વેપાર હતા. મુંબઈથી ચીન અફીણમેાકલતા અને ચીનથી સાકર કે રેશમી કાપડ મુંબઈ મંગાવતા. આ સર્વ વેપાર વહાણુદ્વારા થતા અને વહાણના આધાર પવન ઉપર હાવાથી વહાણુ મેાડાં વહેલાં આવે અને કાઈ કોઈ વાર તા છ બાર મહિના પણ થઇ જાય. શેઠે પોતાના જરૂરી કામે નાનજી ચીનાઇને ચીન મેાકલ્યા. ગયાને વરસ બે વરસ થયા, પણ તેના કાંઈ સમાચાર આવ્યા નહિ એટલે શેઠને તથા નાનજી ચીનાઈના બૈરાં-છેાકરાંને ઉચાટ થવા માંડ્યો. શેઠે તપાસ કરાવી પણ નાનજી ચીનાઇના કાંઈ સમાચાર મળ્યા નહિ. શેઠ નાનજી ચીનાઇની વહુ માટે એક મેટુ મકાન ખરીદી તેના ભાડામાંથી તેના નિભાવ થાય તે માટે ખાઇને આપ્યું. બાર વરસે એક દિવસે તાપાના ધડાકા સાથે નાનજી ચીનાઈવાળુ' શેઠનું વહાણ મુંબઇના ખારામાં