________________
શેઠ મેતીશાહ
૯૫ ફૂલચંદે ગેડીજી મહારાજના દેરાસરને વહીવટ ઘણાં વર્ષો સુધી અખંડ કર્યો છે એ હકીકત તે અત્યારે પણ સંભળાય છે. પિતાના મુનીમે, ગુમાસ્તાઓ, નેકરે દેરાસર બંધાવવા જેવી સ્થિતિમાં આવે તે વાતને શેઠને આનંદ થાય એવા શેઠે તે યુગમાં તે હતા. એ હૃદયની વિશાળતાને ધન્ય છે !
શેઠ બાલાભાઈ ગોઘારી એ શેઠ મોતીશાહના સંબંધમાં આવેલ અનેરી વ્યક્તિ છે, એમનું બીજું નામ દીપચંદભાઈ હતું અને તે ઘારી કલ્યાણજી કાનજીના પુત્ર થાય. તે કઈ સ્થાને શેઠના મુનીમ હતા એમ પણ જણાવ્યું છે અને કઈ સ્થાને શેઠ મેતીશાહના આડતીઆ હતા એમ જણાવ્યું છે. તે વખતે ગેઘા (ભાવનગરની બાજુએ)માં મોટો વેપાર ચાલતો હતો. મુંબઈનાં વહાણે ગેઘે જતાં હતાં અને ત્યાં જેનેની વસતી પણ સારી અને સુખી હતી. બાલાભાઈને ત્રીકમજી નામના મોટા ભાઈ હતા, અને વહીવટ તે બન્નેના પિતા કલ્યાણજી કાનજીના નામને ચાલતો હતો. ગોઘેથી અથવા ગોઘા દ્વારા અનેક ચીજો અને વસ્તુઓ પાલીતાણે મેકલવાની હતી અને શેઠ પાલીતાણે જતા ત્યારે કેઈ વાર મહુવેથી વહાણમાં જતા આવતા અને કેટલીક વાર ગેઘા દ્વારા જવા આવવાનું થતું હતું. શેઠ મોતીશાહની ટુંકનું કામ ચાલુ થયા પછી પાંચ વરસે બાલાભાઈ શેઠે તેમની પાછળના ભાગમાં પાંચ હાટડીના નામથી ઓળખાતી જગ્યામાં ટુંકે બંધાવવાનું કાર્ય સં. ૧૮૯૧ ના વૈશાખ માસમાં શરૂ કર્યું. એ જગ્યા પર પથ્થર ઘણા આકરા અને મેટા હતા તેથી તળ તૈયાર કરાવવામાં