________________
નામાંકિત નાગરિક
L
આવવાના સ'અ'ધ પણ તેમની વચ્ચે સારા હતા, એટલું જ નહિ પણ એક બીજાની સગવડ જાળવતા અને સલાહ કરીને કામ ઉપાડતા. માતીશાહ શેઠને ભાયખળાની પ્રતિષ્ઠા સ'. ૧૮૮૪ના શ્રાવણુમાં કરવાની મરજી હતી, પણ શેઠ હેમાભાઇએ ચામાસામાં અમદાવાદથી મુંબઈ આવવાની અગવડ અતાવતાં મુષ્કૃત સ. ૧૮૮૫નાં માગશર માસમાં લીધું, એ હકીકત ઉપર જણાવાઇ છે. એ હકીકત શેઠીઆએના અરસપરસ પ્રેમસ 'ધ કેવા હતા તે બતાવે છે. આટલા સારા સ`ખ ધ અમદાવાદવાળા શેઠ સુરજમલ વખતચંદ સાથે પણ ચાલુ રહ્યો હતા અને તેમણે પણ એ જ છ વર્ષના ગાળામાં ( સ’. ૧૮૭૫–૮૧ ) પેાતાની પેઢી મુંબઇમાં શરૂ કરી.
૯૪
શેઠ મેાતીશાહના નાકરામાં શેઠ ફૂલચંદ કપુરચંદ ગોઘારીનું નામ અનેક વાર આવે છે. આ મુનીમે શેઠને ઘણી સારી સલાહ આપી હાય એમ કહેવાય છે. એમણે શેઠ મેાતીશાહની ટુંકમાં શેઠના મુખ્ય દેરાસરની પાછળ દક્ષિણ દિશાએ મદિર બંધાવ્યું છે. એને ત્રણ શિખરા છે. એમ જણાય છે કે-શેઠ મેાતીશાહની હયાતીમાં મુંબઇના પાયધુની પરના ગોડીજી મહારાજના મદિરના વહીવટ શેઠ અમરચંદ દમણી કરતા હતા, પણ શેઠની હયાતી બાદ તુરતમાં જ સં. ૧૮૯૩ દરમ્યાન એ કુલ વહીવટ શેઠ ખીમચંદભાઇએ ગાધારી કુલચ’દભાઇને સાંપ્યા અને ત્યાર પછી ઉત્તરાત્તર તેમના પુત્ર શેઠ કીકાભાઇએ સદર વહીવટ કર્યો અને ઘણા વર્ષો સુધી શેઠ ઓધવજી કરમચંદ (ગાઘા), શેઠ થાભણ દામજી (સિહેાર)ના હાથમાં રહ્યો. શેઠ કીકાભાઈ