________________
શેઠ મેાતીશાહ
૯૭
6
આવ્યું. સરકારે દુશ્મનના ધડાકા હશે એમ ધારી લશ્કરી તૈયારી કરવા માંડી. શેઠ અને નાનજી ચીનાઈ મળ્યા. શેઠે એ વહાણુની પેદાશ નાનજી ચીનાઇને આપી દીધી. નાનજી ચીનાઇએ શેઠ તરફ ખૂબ સત્કાર બતાવ્યા અને શેઠ મેાતીશાહે એ સદર નાનજી ચીનાઈનું માન વધાર્યું. આ વહાણની જે આવક શેઠે તેમને ( નાનજી ચીનાઇને ) સત્કારપૂર્વક આપી તેમાંથી નાનજી ચીનાઈ એ ગાઘારી કીકાભાઈના દેરાસરની સામે કીકાભાઈ શેઠના દેરાસરને મળતું અને તેને જવાબરૂપ નહેરુ બંધાવ્યું. એ દેરાસર અત્યારે પણ નાનજી ચીનાઈના ચામુખજીના નામથી પ્રસિદ્ધ છે. શેઠ મેાતીશાહની વિશાળતા ઠામહામ જોવામાં આવે છે. પેાતાના સંબંધમાં આવનાર શેઠ” થઈ જાય એવી ઉન્નત ભાવના બહુ જુજ માણસામાં હાય છે. ઘણાખરા શેઠીયાએ નાકરને હમેશાં નાકર જોવા ઈચ્છે છે. એ પેાતાની સાથે બેસે તેવા મેટો થાય અથવા તેને શેઠનું ઉપનામ મળે એવું દેખવા ઈચ્છનારા અથવા દેખીને રાજી થનારા બહુ ઓછા શેઠે જોવામાં આવે છે. કદાચ મુખેથી એમ ન કહે, પણ અંદરખાનેથી ગણતરી અને ઇચ્છા નાકરનીચા સ્થાન પર રહે તેવુ' જોવાનું હેાય એવુ' માટે ભાગે ઘણે સ્થળે જોવામાં આવે છે. નાનજી શેઠ મુનીમ હતા કે આડતીયા હતા, શેઠના ભાગમાં વેપાર કરતા હતા કે પેાતાના સ્વતંત્ર વેપાર કરતા હતા તેની કાંઈ વિગતા મળતી નથી, પણ શેઠ મેાતીશાહ, બે વર્ષ પછી ચીનાઈની પાછા ફરવાની આશા મૂકાઇ જાય ત્યાર
G