________________
૧૨
શેઠ મેાતીશાહ ( અંગત )
શેઠ મોતીશાહની દિનચર્યા સંબંધમાં કેટલીક આધારભૂત હકીક્ત મળી આવે છે. તેઓ ફાટની અંદર આવેલા પેાતાના ઘરમાં રહેતા હતા. દરરાજ સવારે ઉઠી નિત્ય નિયમ કરતા; પૂજા—સેવા કરી બહાર નીકળતા. નીકળતી વખતે અનાજથી ભરેલા એક મેાટા પીત્તળના વાટકો અને તેમાં એક રૂપિયા રોકડા મૂકી જે કાઈ બ્રાહ્મણ અથવા કાઈ ભિક્ષુક પ્રથમ મળે તેને આટલા પરથી આપી દેતા અને ત્યારપછી કામ પર જતા હતા. તેમના સમયમાં ગાડીજી મહારાજનું દેરાસર બંધાયું, ભાયખળાનું મંદિર બંધાયું, આદીશ્વર મહારાજનું દેરાસર ખંધાયું અને ચિંતામણિ પાર્શ્વનાથનું ખંધાયું તે પૈકી ચાલતા કામ પર દેખરેખ રાખવા ગાડીમાં બેસી જતા અને પડકારા જબરા રાખતા હતા એમ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
એમને ગાડીજી મહારાજ ઉપર ખૂબ આસ્થા હતી. એ પેાતાના ચાપડામાં દરરોજ ગાડીજી મહારાજનું નામ લખાવતા અને પોતે તેનું વારંવાર સ્મરણ કરતા હતા. ગોડીજી મહારાજના દન તેઓ દરરાજ કરતા હતા અને બાકી ચાલતા કામેા પર ઘેાડાગાડીમાં બેસી જઈ આવતા હતા. કાઈ યતિ