________________
નામાંકિત નાગરિક
પ્રસંગો ઘણીવાર આવે છે તેથી તેના સંબંધી કેટલીક માહિતી મળે છે તે અહીં તપાસી લઈએ. એ સ્થપતિ-સલાટ પાલીતાણાના રહેવાસી હતા. આખુ` નામ રામજી લાધારામ. જીવનકાળ (સં ૧૮૩૪-૧૯૧૪). જ્ઞાતિએ સામપુરા. એ વગ ના જૈના સાથેના પરાપૂના સંબંધ છે. મદિર માટે નકશા ( પ્લાના ) તૈયાર કરવા, શિલ્પના નિયમા પ્રમાણે મંદિર તૈયાર કરવું, પથ્થર ઘડવા ઘડાવવા, દેખરેખ રાખવી અને શાસ્રના નિયમને જરા પણ વેધ ન આવે તે રીતે મંદિશ તૈયાર કરવા એ સલાટનું ખાસ કામ છે. કાઇ કાઈ સલાટો અભ્યાસી હાય છે અને તેઓ જ્યારે ગરલ ગળે છે” કે પાટડા ગળે છે' એની ચર્ચા કરે, કે દિશાઓની કે લેવલની ચર્ચા કરે ત્યારે તેવી બાબતમાં રસ લેનારને મેાજ આવે છે. સામપુરાના વશપરંપરાગત ધંધા શિલ્પી-સલાટના છે. પથ્થરના ઘડતર અને મદિના ચણતર કામમાં તે ઘણા વિચક્ષણ હોય છે. તેઓ ‘સ્થપતિ’, ‘ સૂત્રધાર 6 અથવા સલાટ' ના નામથી ઓળખાય છે.
"
७८
આ સ્થપતિ રામજી સલાટે મહુવા ( કાઠિયાવાડ-ભાવનગર સ્ટેટ )નું સુપ્રસિદ્ધ મહાવીરસ્વામીનું મંદિર બાંધ્યું હતું. તેની આખી બાંધણી અને ખાસ કરીને શિખરની રચના ખૂબ પ્રશંસા પામી હતી. દેરાસર બંધાયું હતું. શેઠ મેાતીશાહ પાલીતાણે યાત્રા કરવા વહાણમાં મહુવે ઉતરી આવ્યા ત્યારે શ્રી મહાવીરસ્વામીના મ"દિરની રચના અનેકારીગિરી જોઇ તેના સૂત્રધાર રામજીને સુ`બઈ લઈ જવા ઈચ્છા બતાવી. શેઠ પદમા તારાએ