________________
શેઠ મેાતીશાહ
७७
વર્ષોંના નાંધાયેલા આકરા ભાવા જોવાથી ખ્યાલ આવશે કે લેાકેાના દુઃખના વખતમાં ભાવા આવા હતા.
—સંવત ૧૮૮૮ ના દુકાળ વર્ષોંના ભાવ—
જીવાર કળશી ૧ રૂ. ૨૫-૦-૦, બાજરા કળશી ૧ રૂ. ૩૨-૦-૦, ગેાધમ (ઘઉં) કળશી ૧ રૂ. ૩૧-૦-૦, મગ કળશી ૧ રૂ. ૨૭-૦-૦, થી. મણુ ૧ રૂ. ૧૧-૦-૦, તલ કળશી ૧ રૂ. ૪૦-૦-૦, અડદ કળશી ૧ રૂ. ૨૫-૦-૦ તેલ મણુ ૧ રૂ. ૪-૦-૦ ખંડ-પુળા ૧૦૦૦ રૂ. ૧૪-૦-૦.
આ હકીકતના પૂરા ખ્યાલ લાવવા માટે ધ્યાનમાં રાખવું કે કળશીને મણમાં (ગુજરાતી ) ફેરવવી હાય તા સરેરાશ માણાના શેર ૮ અને એક કળશીના ૨૦ મણ ગણાય. આશરે મણના ભાવ ચાલતા હોઇ તે હિસાબ ઉપરથી તે સમયની સોંઘારતના ખ્યાલ કરી શકાશે.
વસ્તુઓના ભાવ પ્રચલિત સ્થિતિ સાથે સંબધ રાખે છે, તેથી આર્થિક પરિસ્થિતિના ખ્યાલ કરવા આ ભાવ આપ્યા છે. તે યુગમાં વર્ષના પગાર સા રૂપિયા મેળવનાર આખરૂદાર ગણાતે અને સમાજની મધ્યમ કક્ષામાં ઉચ્ચ સ્થાને આવતા. અત્યારે દર માસે રૂપિઆ સેા મેળવતારનું જે સ્થાન છે તે સ્થાન લગભગ તે વખતે વર્ષે સે રૂપિઆ મેળવનારનું હતું, એમ જણાય છે. મજૂરીના દરરાજના દોઢ આના હતા તે પરથી આ માખતની ગણતરી ખરાખર સમજવામાં આવી જશે.
શેઠ મેાતીશાહના અનેક કાર્ય માં સૂત્રધાર રામજી સલાટના