________________
શેઠ મેાતીશાહ
નીચે પ્રથમ દરજ્જે રજૂ થયેલી આગળ ઉપર જોવાશે.
અંતરના પ્રેમથી, વિશ્વપ્રેમની ભાવનાથી આ જીવદયા— પ્રાણીયાનું કામ ઉપાડી લેનાર અને તેને અંગે તન, મન અને ધનના મેાટા ભાગ અને ભાગ આપનાર અમર આત્મા શેઠ મેાતીશાહ આજે પણ જીવતા જ છે અને એ વિશાળ પાંજરા પાળના પ્રત્યેક પથ્થર અને તેની દરેક ઈંટ એના જીવતા પુરાવા છે.
[
૫૭