________________
૫૩
શેઠ મેાતીશાહ
જીજીભાઇ, ૩. શેઠ વખતચંદ ખુશાલચંદ અને ૪. શેઠ બમનજી હારમસજી વાડીઆ.
ઉપરના ચાર ગૃહસ્થા પાંજરાપેાળના મુખ્ય વહીવટ કરનાર હતા અને તેને મદદ કરવા અને જનાવરા પર દેખરેખ રાખવા માટે નીચેના છ વ્યાપારીની નીમણુંક પણુ મહાજનના સર ઠરાવમાં કરવામાં આવી હતી. મુખ્ય વહીવટદારાના હાથ નીચે રહી મદદ કરનાર છ ગૃહસ્થાનાં નામઃ—
૧. શા. કલાણુજી કાનજી,ર. ફુલચંદ કપુરચંદ, ૩. શા. ગેાપાળજી ખીમજી દલાલ,૪. શા, ખીમચંદ્ પ્રેમચંદ, પ. શા. સામજી તારાચંદ અને ૬. શા. રામચંદ ગાીંદજી.
મહાજનના આ અસલ ઠરાવ પર ૪૪૯ વ્યાપારીઓએ સહી કરી હતી. એ અસલ લખાણ હાલ પણ પાંજરાપેાળમાં મેાજીદ છે. તેમાં ૪૦૧ હિંદુ હતા, ૪૭ પારસીએ હતા અને ૧ વારા ગૃહસ્થ હતા.
ઉપરના મુખ્ય નામા ઉપરથી નાના એ પાંજરાપેાળની સ્થાપનામાં મુખ્ય ભાગ હતા એમ જણાય છે અને તેમ થવું તે જૈનાને ઉપદેશાતી યાધમની મુખ્યતાને અંગે તદ્ન સ્વાભાવિક છે. આપણા ચરિત્રનાયક શેઠ મેાતીશાહે આ કાય તન, મન અને ધનથી ઉપાડી લઈ એક ખાસ અગત્યની જરૂરીઆત પૂરી પાડી અને પેાતાની ફરજ બજાવી નામને અવિચળ રાખ્યું.
મુંબઈની પાંજરાપોળની આ રીતે શરૂઆત થઈ અને