________________
પર
નામાંકિત નાગરિક પુત્ર શેઠ ખીમચંદે માંડી વાળ્યા અને તે ઉપરાંત પિતાને ત્યાંના વેપારના લાગા તરીકે દર વર્ષે હજારોની રકમો આપી. બહાર પડેલા હિસાબ પરથી સં. ૧૮૯૧ થી ૧૮૫ સુધીમાં તેમની પેઢીએ આપેલા આ લાગાની રકમ રૂા. ૯૩૬૦ થવા જાય છે.
વ્યાપારી મહાજનને બેલાવી મુંબઈના વ્યાપાર પર પાંજરાપળને લાગે નકકી કર્યો. તે વખતે નીચે પ્રમાણે નખાયેલા લાગા નોંધાયેલા મળી આવે છે – રૂઉ ઉપર દર સુરતી ખાંડીએ
૦–૮–૦ અફીણની દરેક પેટી પર
૧-૦-૦ ખાંડ-દેશાવરથી આવતા દરેક ખાંડના દાગીના પર ૦૧–૦ ખાંડ-મરસ દેશાવરથી આવતા દરેક દાગીના પર ૦-૦-૬ હુંડી–મુંબઈથી લખાતી અથવા મુંબઈમાં સીકરાતી
હુંડી પર દર સેંકડે ૦–૦-૩ મોતીની ખરીદી પર દર સેંકડે
૦-૪-૦ આ પ્રમાણેના મહાજનના ઠરાવમાં મુસલમાન અને યુરેપિયન વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યું નહતું, છતાં તેમની પાસેથી માલ ખરીદનાર હિંદુ તથા પારસીઓ માલ ખરીદે તે ઠરાવ પ્રમાણે લાગ આપે, એવી શરત સ્વીકારવામાં આવી હતી. આ લાગે સં. ૧૮૯૧ ના કાર્તિક સુદ ૨ (સેમ) થી લેવાનું નકકી કરવામાં આવ્યું હતું. પાંજરાપોળને વહીવટ કરવા માટે અને ખાસ કરીને લાગા ઉઘરાવવા માટે નીચેના ચાર વ્યાપારીની નીમણુંક કરવામાં આવી હતી.
૧. શેઠ મોતીચંદ અમીચ, ૨. શેઠ જમશેદજી