________________
૯૨૪
શારદા શિખર
અને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યાં. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા તેમણે પ્રત્યક્ષ જોયું કે ત્રીજા ભવે તે સાત ખાલમિત્રો હતા. સાથે દીક્ષા લીધી અને સુંદર ચારિત્ર પાળીને તે જયંત વિમાનમાં ગયા. અને ત્યાં સાતમાંથી જે કેાઈ વહેલા ધમ પામે તેણે જે બીજા સંસારના મેહમાં પડી ગયા હૈાય તેમને પ્રતિધ આપી ધર્મના માગે વાળવા. એવા સંકેત કરીને એકબીજાને વચન આપ્યું હતું. આ ખ તેમણે પ્રત્યક્ષ જોયું. મલ્ટીકુમારીએ જાણ્યું કે આ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું છે એટલે તરત તેમણે ગર્ભગૃહાનાં ખારણાં ઉઘડાવ્યા.
સમાહન ઘરમાં વચલા ભાગનાં મલ્ટીકુમારીની પ્રતિમા હતી. અને તેની આજુબાજુમાં છ ગભ ગૃહા મનાવ્યા હતા. મલ્લીકુમારી છ એ રાજાએને જોઈ શકતાં હતાં, અને છ રાજાએ પોતપાતાના રૂમમાંથી મલ્ટીકુમારીને જોતાં હતાં. એટલે અત્યાર સુધી તે ગૃહના દ્વાર બંધ કરાવ્યા હતા. અને મલ્ટીકુમારીએ વચમાં ઉભા રહીને તેમને પહેલાં જે બધી વાત આવી ગઈ તે રાજાઓને કહી. હવે તા છ એ રાજાઓને જાતિસ્મરણુ જ્ઞાન થયું. ગર્ભગૃહનાં દ્વાર ખૂલતાં જેમ પિંજરમાંથી પક્ષી ઉડે તેમ જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓ જ્યાં મલ્લીકુમારી હતી ત્યાં આવ્યા. પૂર્વભવનાં સ્નેહી જીવડાં છે. છ એ મિત્ર જ્યાં એક જગ્યાએ ભેગા થઈને બેઠાં ત્યાં અપૂવ આનદ થયા. એકખીજાના સામુ` પ્રેમથી જોયા કરે છે. આ તા બધા પૂર્વે ધના રંગે રંગાયેલા હતા અને જેમના રાગ-દ્વેષ મંદ પડી ગયેલાં છે તેવા મલ્લીનાથ ભગવાન હાય ત્યાં શુ' ખાકી રહે! તીર્થંકર ભગવાત જ્યાં સુધી દીક્ષા ન લે ત્યાં સુધી તે સોંસારમાં રહે તેા પણુ અનાસક્ત ભાવથી રહે. ભેાગાવલી કમ ખાકી હોય તે ભાગ ભાગવે પણ તેમાં આસક્ત ન હાય. જેમ તમારા માથે કાઈ માટી ચિંતા આવી પડી હાય તે વખતે તમે ખાઓ, પીઓ બધુ... કાય કરે છે છતાં તેમાં આસક્ત બની જાવ એવા રસ હાય છે ? ના'. ઘણી વખત માણુસ એવી ચિંતાથી ઘેરાયેલા હાય છે કે મે` શુ` ખાધું ને તેના સ્વાદ કેવા હતા તે પણ ખખર નથી હાતી. તેમ જેનું ચિત્ત આત્મરમણતામાં હોય અને જેને કર્માં ખપાવવા માટે સતત ચિંતા થતી હાય તે સંસારમાં કદાચ રહે, સંસારનાં દરેક કાય કરે છતાં તેમાં તેને રસ હોતા નથી.
મલ્લીનાથ ભગવાન હજી સંસારમાં છે, પણ તેમને સંસારના રસ નથી. એટલે છ મિત્રો સાથે ધર્મની અને ત્યાગ વૈરાગ્યની વાતા કરી ધર્મચર્ચા કરી. આ રીતે વાતચીત કરતાં જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું. પવું હજી દેવાળુપ્પિયા! સંસાર મય કળિા નાવ વનમિ '' હે દેવાનુપ્રિયા ! હું સંસારના ભયથી ઉદ્વેગ પામેલી છું એટલે કે સંસારમાં ક્યાંય સુખ નથી. સંસારમાં એવુ એક પણ સ્થાન નથી કે જ્યાં જીવને ભય કે ત્રાસ નહાય! જ્યાં