________________
૯૧
શારદા શિખર
ઉજવતાં હૈ। તા સમજો કે મને દિવાળીનું હાર્દ સમજાણુ. છે. જો જાગૃત નહિ રહેા તા રાગ દ્વેષનાં વિષમ વાતાવરણ રૂપી આંધીમાં અટવાઈ જશેા. માટે જ્ઞાની કહે છે કે સાધક ! તું દ્રવ્ય દિવાળી નહિ પણ ભાવ દિવાળી ઉજવ. પાવાપુરીમાં આવેલા નરેશેાએ દિવ્ય સદેશે! સાંભળી ભાત્ર દિવાળી ઉજવી, સમજી લેજો કે ગમે તેટલાં વસ્ત્રાલ કારાથી શરીરને અલંકૃત કરશેા પણ માળા જ્યારે વિખરાઈ જશે ત્યારે બધુ રહી જશે. તમે દિવાળી ઉજવા તે એવી ઉજવા કે આત્મા સાચી ઉજ્જવળતાને પ્રાપ્ત કરે.
દિવાળીના દિવસેામાં તમારા બધાંને ઘેર મીઠાઈઓ બની હશે ને મહારથી પણ મીઠાઈઓનાં એકસ આવ્યા હશે. એ મીઠાઈઓ ખાતી વખતે તમારા સ્વધમી બંધુઓને યાદ કરજો. આજે ઘણાંના છેાકરાં મીઠાઈ ખાઈને રાજી થશે ને કંઈકનાં છેકરાં રડતાં હશે. જેના ઘરમાં ઘી, દૂધ અને મેવા મીઠાઈઓની છેાળા ઉડતી હાય તેને ગરીખનાં દુ:ખના ખ્યાલ નથી આવતા. સૌરાષ્ટ્રમાં એક બનેલી કહાની છે.
એક પટેલ કહે કે સૌરાષ્ટ્રના નાના ગામમાં મારેા જન્મ થયા હતા. પિતા છ મહિનાના મૂકીને ગુજરી ગયા. અમે ખૂબ ગરીબ હતાં. મારી માતા કાળી મજુરી કરી ગુજરાન ચલાવતા મને મેાટા કરતી. છતાં તેનામાં ખમીર હતું. ખાજુમાં માટી હવેલી હતી. તેમાં ધનાઢય શેઠ વસતાં હતા. તેના શેઠાણીને પૈસાનું ખૂબ અભિમાન હતું. ઘણી વાર અમે બબ્બે દિવસના ભૂખ્યા હાઈએ પણ મારી માતા કયારે પણ કેાઈની પાસે હાથ ધરતી ન હતી. મહાત્મા ભર્તૃહરિએ નીતિશતકમાં કહ્યું છે કે.
44
'यद्वात्रा निजभालपट्ट लिखितं स्तोकं महद् वाधनं, तत्प्राप्नोति मरुस्थलेपि नितरां मेरे। ततेा नाधिकम् । तधीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथामा कृथाः कूपे पश्य पयोनिधावपि घटे। गृहणाति तुभ्यं जलम् ।।
→
''
તું મરૂભૂમિમાં જા કે સેાનાના પર્વત ઉપર જા પણ તારા ભાગ્યમાં છે તે જ મળવાનું માટે હું જીવા ! તમે છૈય ધારણ કરો. ધનવાનેાની પાસે વ્ય હાથ લાંમે કરશે! નહિ. તમે ઘડાના ન્યાયથી સમજો. ઘડાને કૂવામાં ઉતારવામાં આવે કે સમુદ્રમાં ડૂબાડવામાં આવે પણુ અંનેમાંથી સરખું પાણી ગ્રહણ કરે છે. તેમ તમે પણ તમારા સારા કે નરસા ભાગ્યમાં સમભાવ રાખા. તમે દુઃખમાં ગભરાઓ નહિ અને સુખમાં લલચાઓ નહિ.
આ રીતે હૈ મિત્ર ! મારી માતા ખૂબ સતાષી અને ખાનદાન હતી. જ્યારે અમારા પાડાશી શેઠાણી એટલા જ ધનના મદમાં છકેલા અને અભિમાની હતા. તે